________________
૨૩
સંબંધને અભાવ છે. આવી શંકાના જવાબમાં કહે છે કે, પ્રસ્તુત અવગ્રહના લક્ષણમાં રૂપ વિ. વિષયની સાથે ચક્ષુ અને મનને સંબંધ, યેગ્યતા જ સમજવી, તાદશ સંબંધરૂપ યોગ્યતા લઈને ચક્ષુમનના અવગ્રહમાં પ્રસ્તુત અવગ્રહનું લક્ષણ ઘટાવવું. લક્ષણ, દેષરહિત છે. એમ જાણવું.
' ગ્યતા=અતિદૂરવર્તી–અતિઆસન (સમીપ) વતી. ભીંત વિ.થી વ્યવહિત પદાર્થનું ગ્રહણ નહીં થતું હોવાથી અનતિદૂર – અનતિઆસન – અવ્યવહિત દેશ વિ.માં અવસ્થાનરૂપ ગ્યતા એ જ અહીં “યેગ્યતા” જાણવી. વળી ચહ્યુમનવગરની શ્રોત્રાદિ ઇદ્રિમાં ઈદ્રિયના અવગ્રહમાં સંશ્લેષ સંબંધ લઈને અવગ્રહનું લક્ષણ ઘટાવવું. (૨૩+૪૪૩)
.. अवगृहीतधर्मिण्यवगृहीतसामान्यावान्तरविशेषस्य पर्यालोचनमीहा । इयश्चावगृहीतसामान्यधर्मावान्तरधर्मविषयसंशयाज्जायते । यथाऽयं मनुष्यः पौरस्त्यो वा पाश्चात्यो वेति संशयाल्लक्षणविशेषेण पाश्चात्येनानेन भवितव्यमिति
૪ |
ઇહાનું લક્ષણ અર્થ –અવગૃહીત ધમમાં (અવગ્રહથી ગ્રહણ કરાયેલા વિષયમાં) અવગૃહીત સામાન્ય ધર્મના અવાંતર ધર્મ વિશેષનું પર્યાલચન “ઈહા” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org