________________
૧૯
આ ઈન્દ્રિય, સ્વદેશમાં પૃષ્ટ શબ્દરૂપવિષયગ્રાહક હાઇ પ્રાપ્યકારી છે.
વળી આ શબ્દ, સચિત્ત, અચિત્ત મિશ્રભેદથી ત્રણપ્રકા રના છે.
6
(૧) સચિત્તશબ્દ—જીવથી મુખ દ્વારા ખેાલાતા શબ્દ તે સચિત્તશબ્દ ' છે.
>
(૨ ) અચિત્તશ་—અરસપરસ એ પથ્થરાના અકળાવાથી નીકળતા શબ્દ અચિત્ત' કહેવાય છે.
6
(૩) મિશ્રશબ્દ—જીવ પ્રયત્નથી વગાડાતા વાજિંત્રમાંથી પ્રગટ થતા શબ્દ ‘મિશ્રશબ્દ' કહેવાય છે. (૧૭+૪૩૭) मतिश्रुतविषयीभूतार्थज्ञानसाधनमनिन्द्रियं मनः, अप्राप्यપ્રાચદારિ (૧૮ ||
મનનું' લક્ષણ
6
અઃ—મતિજ્ઞાનનેા કે શ્રુતજ્ઞાનના વિષયમૂત જે પદાર્થ, તે-વિષયને અત્રગાહનારા જ્ઞાનમાં સાધનભૂત અનિન્દ્રિય મન' કહેવાય છે.
મન, વિષયરૂપ ગેષની સાથે ચક્ષુની માફક સ્પર્શ વિ. સબ'ધરૂપ સંશ્લેષ કરતુ' નથી, તથા વિષયકૃત અનુગ્રહ ઉપઘાતને અભાવ હોવાથી ‘ અપ્રાપ્ય પ્રકાશકારી ' કહેવાય છે, (૧૮+૪૩૮)
"
इदमपि द्रव्यभावभेदेन द्विविधम् । मनस्त्वेन परिगत-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org