________________
૨૦
मात्मप्रदेशव्यापि पौद्गलिक द्रव्यमनः। तदावरणक्षयोपशमजन्योऽथग्रहणोन्मुख आत्मव्यापारविशेषो भावमनः ॥ १९ ॥
મનને વિભાગ અર્થ-આ મન પણ (૧) દ્રવ્ય અને (૨) ભાવના ભેદથી બે પ્રકારનું છે.
દ્રવ્યમન=મનપણાએ પરિણમેલ અર્થાત્ ચિંતન યોગ્ય, મનેવગણાઓમાંથી ગ્રહણ કરેલ અનંત પુદ્દગલથી બનેલું, સ્વસ્વ (પિત–પિતાની) કાયાના પરિમાણવાળું, પુગલ સમુદાય રૂપ મન “દ્રવ્યમન” કહેવાય છે,
ભાવમન=મને જન્ય જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી પેદા થનાર, તે તે અર્થને ગ્રહણમાં તત્પર, આત્માને ચિંતન રૂપ વિશિષ્ટ વ્યાપાર, અર્થાત્ ચિત્ત-ચેતના-ગ–અધ્યવસાય, સ્વાન્ત મનસ્કાર વિ. શબ્દોથી વાચ્ય, આત્માને વિશિષ્ટ પરિણામ ભાવ મન” કહેવાય છે. આ જ્ઞાનરૂપ ભાવમન પણ, સ્વદેહ પરિમાણવાળું છે.
' (૧૯૪૪૩૯) सांव्यवहारिकञ्चारग्रहेहापायधारणाभेदेन चतुर्विधम् ॥२०॥
સાંવ્યવહારિક પ્રત્યક્ષને વિભાગ અથ–સાંવ્યવહારિક પ્રત્યક્ષ, અવગ્રહ - ઈહા – અપાયધારણાના ભેદથી ચાર પ્રકારનું છે. અર્થાત્ તે તે ઈન્દ્રિય નિમિતવાળું ચાર પ્રકારનું, જેમ કે, ચક્ષુ અવગ્રહ-બહાઅપાય-ધારણા, એવં બધી ઈન્દ્રિય અને મનને લઈને સાંત્યવહારિક પ્રત્યક્ષના ચાર પ્રકારે જાણવા. (૨૦+૪૪૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org