________________
નહી' હાવાથી ‘વિકલપારમાર્થિકપ્રત્યક્ષ ’ કહેવાય છે. (૨) મનઃ વજ્ઞાનાવરણુ કર્માંના ક્ષયાપશમથી પેદા થનારૂં મનઃ પવજ્ઞાન, મને દ્રવ્યરૂપવિષયનું અવગાહી હેાઈ સકલવિષયક નહી‘ હાવાથી ‘વિકલપારમાર્થિકપ્રત્યક્ષ ’ કહેવાય છે.
અહીં એ વસ્તુ સૂચિત થાય છે કે; આ એ જ્ઞાના-વિકલક્ષા યાપમિક હાઇ કેત્રલજ્ઞાનથી ભિન્ન છે, કેવલીમાં રહેતા નથી કેમકે, કેવલજ્ઞાન ક્ષાયિક છે. અને કૈવલીએ ક્ષાયિકભાવવાળા હાય છે. કેવલીએ સ્વભાવથી નિર'તર કેવલજ્ઞાનદર્શનરૂપ ઉપયાગમાં વતા હેાય છે. બીજા ઉપયાગને અસભવ છે. (૧૧+૪૧૧)
इन्द्रियसंयमनिरपेक्षो रूपिद्रव्यविषयक साक्षात्कारोऽवधिः सद्विविधो भवजन्या गुणजन्यश्चेति । भवो जन्म, तस्माज्जन्यो यथा सुरनारकाणाम्, गुणस्सम्यग्दर्शनादिः, तज्जन्यो યથા નૈતિસ્થામ
શા અવધિજ્ઞાનનું લક્ષણ
અઃ—જેમાં ઇન્દ્રિયાની અને સયમની નિયમથી અપેક્ષા નથી એવા રૂપીદ્રવ્યવિષયને સાક્ષાત્કાર-વિકલપારમાર્થિકપ્રત્યક્ષરૂપ જ્ઞાન ‘ અવિધ ’ કહેવાય છે.
તે અવધિજ્ઞાન એ પ્રકારનુ' છે. (૧) ભવજન્ય (ર) ગુણજન્ય (૧) ભવજન્ય અવધિજ્ઞાન-ભવ એટલે જન્મથી પેદા થનારૂં અવધિજ્ઞાન. જેમકે, દેવનારકીએનું અવધિજ્ઞાન, (૨) ગુણુજન્ય અવધિજ્ઞાન-સમ્યગ્દર્શનાદિરૂપ ગુણથી પેદા થનારૂ અવધિજ્ઞાન, જેમકે, મનુષ્ય તિય ચાનુ અવધિજ્ઞાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org