________________
इदञ्च घातिकर्मक्षयाद् भवति ॥९॥
અ:—કર્મના ઘાતી અને અદ્યાતીરૂપે એ પ્રકાશ છે. તેમાંથી ઘાતીક રૂપ આવરણના ક્ષયથી કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે. (૯+૪૦૯)
સદ્દાનેવ સર્વજ્ઞઃ ॥૨૦॥
અઃ—કેવલજ્ઞાન, આત્માના સ્વભાવરૂપ પર્યાય છે. માટે આત્મસ્થજ કેવલજ્ઞાન, વિષયના પરિચ્છેદ કરે છે. નહીં કે વિષયની પાસે જઈને. જો આત્માને છેાડી કેવલજ્ઞાનનું જ્ઞેયદેશમાં ગમન માનવામાં આવે તે આત્મા, સ્વભાવ વગરના થઇ જાય ! કાં તે વિષયાના સ્વભાવ કેવલજ્ઞાન થઇ જાય ! માટે આ બધુ લક્ષ્યમાં રાખી કેવલજ્ઞાન અપ્રાપ્યકારી હોઇ તેવા અપ્રાપ્યકારી કેવલજ્ઞાનવાળા જ આત્મા, સર્વજ્ઞ ( અંદાદિ પરમાત્મા ) કહેવાય છે.
[ અહીં ‘તાન’ અર્થાત્ કેવલજ્ઞાનના આત્માની સાથે નિત્ય સંબંધ દર્શાવનાર ‘ નિત્યયેગ અર્થમાં મત્તુપ્રત્યય ’ લાગેલા છે એમ સમજવુ'. (૧૦+૪૧૦)
अवधिमनःपर्यवौ तु तत्तद्ावरणक्षयोपशमजन्यत्वाद्विकलौ
//??||
વિકળજ્ઞાનના પ્રકારો
અર્થ :—(૧) અવધિજ્ઞાનાવરણ કર્મના પેઢાથના અવધિજ્ઞાન, રૂપેિદ્રવિષયક હાઈ,
Jain Education International
For Personal & Private Use Only
ક્ષયેાપશમથી સવિષયક
www.jainelibrary.org