________________
પારમાર્થિ કપ્રત્યક્ષનું લક્ષણ
અર્થ:—ઇન્દ્રિય અને મનરૂપઢારની અપેક્ષા રાખ્યા સિવાય કેવલ અન્યહિત-આત્મદ્રવ્યની અપેક્ષા રાખી અર્થાત્ જ્ઞાનાદિઆવરણના ક્ષયાપશમથી કે ક્ષયથી અવ્યવહિત (ફક્ત) આત્મદ્રવ્યમાત્રથી ઉત્પન્ન થતુ જ્ઞાન · પારમાર્થિકપ્રત્યક્ષ ’ તરીકે કહેવાય છે. અવ્યવહિત આત્મદ્રવ્યમાત્ર જન્યત્વ વિશિષ્ટજ્ઞાનપણું ‘પારમાર્થિકપ્રત્યક્ષનું લક્ષણ સમજવું. તે પારમ કિ પ્રત્યક્ષ બે પ્રકારે છે. (૧) સર્કલ અને (૨) વિકલ (૬+૪૦૬)
कृत्स्नावरणक्षयात्केवलं ज्ञानं सकलम् ||७||
સલજ્ઞાનનું નિરૂપણુ
અર્થ :સમ્યગ્દર્શનાદિરૂપઅ તર’ગસામગ્રી અને જિનકાલિકમનુષ્યભવ આદિરૂપ બહિરંગસામગ્રી જનિત સકલઘાતી. કર્મરૂપ સકલ આવરણના ક્ષયથી જે કેવલજ્ઞાન ઉદિત થાય છે. તેના કેાઇ અવરોધક નહીં હોઇ સકલપદાર્થવિષયક હાઇ કેવલજ્ઞાન ‘સકલપારમાર્થિકપ્રત્યક્ષ ' કહેવાય છે. (૭+૪૦૭)
अशेषद्रव्यपर्यायविषयक साक्षात्कारः केवलम् ॥८॥
કેવલજ્ઞાનનું લક્ષણ
અ:—સદ્રબ્યા અને તેના સÖપર્યાયેના સાક્ષાત્કારરૂપ પ્રત્યક્ષ ‘ કેવલજ્ઞાન' છે. અર્થાત્ મુખ્યત્વે કરી સમરત પર્યાયપ્રકારક અને સમસ્તદ્રવ્યવિષયક જ્ઞાન એ કેવલજ્ઞાનનું લક્ષણ છે. (૮-૪૦૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org