________________
तद्विविधं पारमार्थिकप्रत्यक्ष परोक्षञ्चेति ॥४॥
પ્રમાણુ સંખ્યા નિયમ અથ:-તે પ્રમાણ, બે પ્રકારનું છે. (૧) પારમાર્થિક પ્રત્યક્ષરૂપ પ્રમાણ (૨) પરેક્ષરૂપ પ્રમાણ (૪+૪૦૪)
तत्रावधिमन:पर्यवकेवलानि पारमार्थिकप्रत्यक्षाणि । मतिश्रुते परोक्षे । परोक्षमपि सांव्यवहारिकप्रत्यक्षस्मरणप्रत्यभिज्ञातानुमानागमभेदात् षड्विधम् ॥५॥
' અર્થ:-પાંચ પ્રકારના જ્ઞાનમાં કયા કયા પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણરૂપ અને કયા જ્ઞાને પક્ષપ્રમાણુ રૂપ કહેવાય છે ?
આ શંકાના સમાધાન માટે કહે છે –
તે પાંચ જ્ઞાને પિકી અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ ત્રણ જ્ઞાને પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણુ રૂપ” ગણાય છે અને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાને “પરો. ક્ષપ્રમાણ” રૂપ ગણાય છે.
વળી પક્ષપ્રમાણ પણ (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ, (૨) મરણ (૩) પ્રત્યભિજ્ઞા (૪) તક (૫) અનુમાન (૬) આગમ એમ છ પ્રકારનું છે. (૫+૪૦૫) ____ अव्यवहितात्मद्रव्यमात्रसमुत्पन्नं ज्ञानं पारमार्थिकपत्यक्षम् । तद्विविधं सकलं विकलञ्च ॥६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org