________________
૨૨૯
ગુણ્ણા પૈકી ગમે તે કાઈ એકની, મલાત્કારથી વિરાધના કરનાર ‘ પુલાક ’ હાય છે ખકુશ-મૂલગુણની વિરાધના નહીં કરનારા, ઉત્તરગુણુના અશમાં વિરાધના કરનાર હોય છે.
પ્રતિસેવનાકુશીલ-મૂલગુણુની વિરાધના નહીં કરનારા ઉત્તરગુણામાં કાઇક વિરાધનાનું આચરણ ઘટે છે.
કષાયકુશીલ-નિગ્રન્થ-સ્નાતકચારિત્રી, પ્રતિસેવના–વિરા ધના વગરના છે. (૧૫+૭૫૩)
पुलाकादयस्सर्वे सर्वेषां तीर्थकृतां तीर्थेषु भवन्ति ॥ १६३ ॥
અઃ—તી દ્વાર=પુલાક આદિ સવ ચારિત્રીઓ, સવ તીથકરના તીર્થોમાં હાય છે. (૧૬+૭૫૪)
ज्ञानदर्शनचारित्ररूपभावलिङ्गानि सर्वेषां स्युः, रजोहरणादिद्रव्यलिङ्गानि तु केषाञ्चित्सर्वदैव भवन्ति, केषाञ्चित्कતાન્વિત, પાશ્ચિયનૈત્ર મન્તિ ।।૨૭।।
અઃ—લિંગદ્વાર=મ ચારિત્રીઓને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાલિંગા હોય છે. રજોહરણઆદિ દ્રવ્યલિંગા, કેટલાક ચારિ ત્રીઓને હમેશા હાય છે. કેટલાક ચારિત્રીઓને કદાચિત્ હાય છે, કેટલાક મર્દેવી વિગેરે ચારિત્રીઓને સર્વથા હાતા નથી. (૧૭૭૫૫)
पुलाकस्योत्तरास्तिस्रो लेश्याः, बकुशप्रतिसेवनाकुशीलपरिहारविशुद्धिस्थकपायकुशीलस्योत्तरास्तिस्रः,
योष्षडपि,
सूक्ष्म संपयस्थस्य तस्य निर्ग्रन्थस्नातकयोश्च केवला शुक्ला
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org