________________
૨૨૮
નીય સંયમમાં) વર્તે છે. નિર્ગસ્થ અને સનાતક ચારિત્રીઓ, યથાખ્યાત ચારિત્રમાં વર્તે છે. (૧૩+૭૫૧)
पुलाकबकुशप्रतिसेवनाकुशीला उत्कर्षणानूनकाक्षराणि दशपूर्वाणि श्रुतानि धारयन्ति, कषायकुशीला निग्रंथाश्च चतु. देशपूर्वधराः, जघन्येन पुलाकानां श्रुतमाचारवस्तु, बकुशकुशीळनिर्ग्रन्थानामष्टौ प्रवचनमातरः, स्नातकास्तु श्रुतरहिता केवलज्ञानवचात् ॥९॥
અર્થ:–મૃતદ્વાર=પુલાક-બકુશ-પ્રતિસેવનાકુશીલ ચારિ ત્રીએ, ઉત્કૃષ્ટથી એકપણ અક્ષરથી અન્યન પરિપૂર્ણ દશ (૧૦) પૂર્વશ્રતને ધારણ કરે છે. કષાયકુશીલચારિત્રીઓ અને નિથ ચારિત્રીઓ, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વના શ્રતને ધારણ કરે છે.
જઘન્યથી પુલાક ચારિત્રીઓને નવમપૂર્વાન્તઃ પાતિ તૃતીય આચાર વતુરૂપ શ્રત હોય છે, બકુશ-કુશીલ-નિગ્રંથ ચારિ. ત્રિઓને આઠ પ્રવચનમાતાનું શ્રત હોય છે. હનાતક ચારિત્રીઓ, શ્રત વગરના છે કેમકે, કેવલીએ છે. (૧૪૭૫૨)
क्षपाभोजनविरतिसहितपश्चमूलगुणानामन्यतम, बला. स्कारेण प्रतिसेवते पुलाकः, बकुशो मूलगुणाविराधकः उत्तरगुणांशे विराधकः, प्रतिसेवनाकुशीलो मूलगुणाविराधक उत्तरगुणेषु काश्चिद्विराधनां प्रतिसेवते. कषायकुशीलनिग्रन्थस्नातकानां प्रतिसेवना नास्ति ॥१५॥
અથ–પ્રતિસેવનાદ્વાર-રાત્રિભેજનવિરતિસહિત પંચમૂલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org