________________
૨૦૯
―
અ - તે કલ્પના ઉપર ( ખાર ધ્રુવલેાક રૂપ ૯૫થી ઉંચ) ઉપર ઉપર રહેલ, ક્રમસર ઉત્કૃષ્ટથી તેવીશ (૨૩) સાગરાપમ, એકએક અધિક (૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧) સાગરોપમના આયુષ્યવાળા, દેવની નીચે જે દેવ વર્તે છે તેનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય, તે જ ઉર્ધ્વસ્થદેવનુ જાન્ય આયુષ્ય (૨૨૨૩-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦) સાગરોપમના જઘન્ય
ર
૧
ર
૪
આયુષ્યવાળા દેવાના, સુદર્શન સુપ્રતિબદ્ધ-મનારમ-સ ભદ્ર
१
.
વિશાલ–સુમનસ-સૌમનસ-પ્રીતિકર-આદિત્યના ભેદથી લોકરૂપી પુરૂષના (ગ્રીવા) ટાકના પ્રદેશમાં સ્થિત, કંડેના આભરણુ ભૂત નવ (૯) સંખ્યાવાળા, ત્રૈવેયક નામના વિશિષ્ટ સ્થાને છે. (૩૯+૭૨૦)
ततश्चोपरि पूर्वादिक्रमेण विजयवैजयन्तजयन्तापराजितानि विमानानि सन्ति मध्ये च सर्वार्थसिद्ध विमानम् । आद्यचतुर्विमानस्थानामुत्कृष्टतो द्वात्रिंशत्सागरोपमं जघन्यत एकत्रिंशत्सागरोपममायुः । सर्वार्थसिद्धिस्थानान्तु जघन्याभावेनोत्कर्षेण त्रयस्त्रिशत्सागरोपममायुः आद्यस्थानद्वयं घनोदधिप्रतिष्ठं तदुपरि स्थानत्रयं वायुपतिष्ठं तदुपरिस्थानत्रयश्च घनोदविघनवातप्रतिष्ठं शेषाणि च गुरुलघुगुणवत्त्वा તાજ્જા પ્રતિષ્ઠાનિ ॥ ૪૦ ॥
નવ પ્રૈવેયક ઉપર
અ:- પૂર્વ દિશામાં વિજય, દક્ષિણમાં વૈજયન્ત, ઉત્તરમાં જયન્ત, પશ્ચિમમાં અપરાજિત નામના દેવાના વિમાના છે.
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org