________________
વિજયાદિ ચારના મધ્યમાં સર્વાર્થસિદ્ધ (દેવેનું) વિમાન છે. પ્રથમ ચાર વિમાનસ્થ દેવેનું ઉત્કૃષ્ટથી (૩૨) સાગરોપમનું આયુષ્ય અને જઘન્યથી (૩૧) એકત્રીશ સાગરેપમનું આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધ વિમાનસ્થ દેવેનું જ ઘન્ય આયુષ્યને અભાવ હોવાથી ઉત્કૃષ્ટથી તેત્રીશ (૩૩) સાગરોપમનું આયુષ્ય છે.
આ વિમાનેથી ઉપર કઈ વિમાન નહી હોવાથી આ પાંચ વિમાને “અનુત્તર વિમાન” કહેવાય છે. સૌધર્મ અને એશાન દેવકના વિમાને, ઘોદધિના આધારે રહેલા છેઃ સનકુમાર -મહેન્દ્ર-બ્રહ્મલેકના વિમાને ઘનવાતના આધારે રહેલા છે. લાન્તક-મહાશુક્ર-સહસ્ત્રારદેવલોકના વિમાને ઘનેદધિ ઘનવાતના આધારે રહેલા છે. બાકીના આનત-પ્રાકૃતઆરણ-અચુતના, નવયકના, અનુત્તર દેવલોકના વિમાન આકાશના આધારે રહેલા છે કેમકે ગુરુ લઘુ ગુણવાળા છે. (ઉર્વ-અધગતિ સ્વભાવને અભાવ હોવાથી) (૪૦+૭૨૧)
ग्रेवेयकेषु अनुत्तरे च कल्पातीता देवा निवसन्ति ॥४१॥ છે. અથ– ગ્રેવેયકમાં અને અનુત્તરમાં કપાતીત (સામાનિક આદિકલ્પને અભાવ હોવાથી અહમિન્દ્રપણું હેવાથી) દે રહે છે.
(૪૧+૭૨૨) तत ऊर्व' द्वादशयोजनात्पञ्चचत्वारिंशल्लक्षयोजनपरिमाणा मध्ये चाष्टयोजनबाहल्याऽन्ते मक्षिकापक्षवत्कृशतरोत्ता. વાતાત્રા જારેષલ્લાનમામિષાનાણી शिलापराभिधाना पृथिवी ॥ ४२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org