________________
૨૦૮
ઝોનર્વિવારિવિંરાઇવિરાત્તિવિવાહિતાવનાના કદन्यतस्सौधर्मस्य पल्योपमं, ईशानस्य किश्चिदधिकं पल्योपमं अग्रे तु यदघोऽधो देवानामुत्कृष्टमायुरुपपरितनदेवानां तज्जચા છે ૨૮ .
અર્થ:– ત્યાં સૌધર્મદેવનું ઉત્કૃષ્ટથી બે સાગરોપમનું આયુષ્ય છે, ઈશાનનું કાંઈક અધિક બે સાગરોપમનું આયુષ્ય છે, સનસ્કુમારનું સાત (૭) સાગરોપમનું આયુષ્ય છે. મહેન્દ્રનું કાંઈક અધિક સાત (૭) સાગરોપમનું આયુષ્ય છે. બ્રહ્મલેક સ્થનું દશ (૧૦) સાગરોપમનું લાન્તકસ્થનું, ચૌદ (૧૪) સાગરે પમનું, મહાશુક્રસ્થનું સત્તર (૧૭) સાગરેપમનું, સહસ્ત્રારસ્થનું અઢાર (૧૮) સાગરોપમનું, આનતસ્થનું ઓગણીશ (૧૯) સાગરોપમનું, પ્રાણતસ્થનું વીશ (૨૦) સાગરોપમનું. આરણસ્થનું એકવીશ (૨૧) સાગરોપમનું અશ્રુતસ્થનું બાવીશ (૨૨). સાગરેપમનું આયુષ્ય હોય છે. જઘન્યથી સૌધર્મદેવનું એક પલ્યોપમનું ઈશાનસ્થનું કાંઈક અધિક પલ્યોપમનું, ઉપર ઉપ૨ના-આગળના સનસ્કુમાર આદિ દેવેનું નીચે નીચેના દેવેનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જઘન્ય આયુષ્ય જાણવું. (૩૮૭૧૯)
ततचोपर्युपरि त्रयोविंशतिसागरोपमादेकैकाधिकसागरोपमाः धिकोत्कृष्टायुष्काणां तदधो देवोत्कृष्ट जघन्यायुष्काणां देवानां मुदर्शनसुप्रतिबद्ध मनोरमसर्वभद्रविशाल सुमनससौमनसप्रीतिकरादित्यभेदतो लोकपुरुषस्य ग्रीवापदेशस्थाः कण्ठाभरणभूता नव ग्रेवेयकाभिरव्याः स्थानविशेषास्सन्ति ॥ ३९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org