________________
૧૯૭
रुचकस्तु रत्नप्रभाषरनामधर्मापृथिव्युपरितनक्षुल्लाप्रतरद्विके मेरुधराधरमध्ये उपय॑धोभावेन स्थितश्चतुरस्राकृतिराकाशપ્રશાણા મધ્યકાર પણ વિશ્વવિદઘવારમૂa | ૨૮ )
ચકનું સ્વરૂપ અર્થ – જેનું બીજું નામ રત્નપ્રભા છે એવી ઘમ નામની પૃથિવીને ઉપર રહેલ જે શેષ પ્રતોની અપેક્ષાએ ક્ષુલ્લક (લઘુતર) રજજુ પ્રમાણુ આયામ વિષ્કમ્ભવાળા બે આકાશપ્રદેશ પ્રતરો ઉંચે નીચે છે. તે બંનેને મેરના મધ્યપ્રદેશમાં મધ્ય (મધ્યભાગ) લબ્ધ થાય છે. તે મધ્યમાં ઉપરના પ્રતરને જે ચાર આકાશ પ્રદેશે તેમજ નીચેના પ્રતરના જે ચાર આકાશ પ્રદેશ એમ આઠ આકાશપ્રદેશોને શાસ્ત્રમાં “સૂચક સંજ્ઞા” આપેલ છે. આ આઠ પ્રદેશને રુચક, સમસ્ત તિચ્છલેકના મધ્યવર્તી છે. ગાયના સ્તનના આકારે છે. અને ક્ષેત્રથી છ દિશાઓના અને ચાર વિદિશાઓના મૂલરૂપ છે. (૧૮૬૯)
रत्नशकरावालुकापधृपतमोमहातमापभापरपर्याया धर्मावंशाशैलाअनारिष्टामघामाघवत्यभिधानास्सप्तपृथियोऽधोऽध: પૃથati: NI {૧
પૃથ્વીઓના ભેદથી અધોલોકનું સ્વરૂપ
અર્થ:– રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા પંકપ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભારૂપ બીજા નામવાળી ઘર્મા, વંશા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org