________________
૧૦૮
શેલા, અંજના, શિષ્ટા, મઘા, માઘવતી નામવાળી સાત પૃથ્વીએ નીચે નીચે પૃથુતર (મહત્તમ આયામ વિષ્કલવાળી) છે.
' (૧૯-૭૦૦) ताश्च प्रत्येकमनुक्रमतो घनोदधिधनवाततनुवाताकाशैलं. ઘાસિકાવયિતા | ૨૦ |
અર્થ– તે પ્રત્યેક પૃથ્વીએ ક્રમસર અર્થાત સઘળી પૃથ્વીઓ ઘોદધિના આધારે રહે છે. ઘને દધિ, ઘનવાતને આધારે છે. ઘનવાત, તનુવાતના આધારે છે. અને તનુવાત આકાશને આધારે છે. આકાશ પિતાના આધારે છે બીજાના આધારે નથી. કેમકે; સર્વદ્રોને આધાર આકાશ છે.
વળી તે પૃથ્વીએ વનેદધિ આદિથી વલયાકારે વેષ્ટિતા (વીંટાયેલ) છે.
(૨૦૭૦૧) __एतस्मिन् लोके रत्नप्रभादिक्रमेणोत्कर्षत एकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमायुष्का जघन्यतो दशवर्षसहस्त्रैकत्रिसप्तदशसप्तदशद्वाविंशतिसागरोपमायुष्का । अनपरताशुभतरलेश्यापरिणामशरीरवेदनाविक्रिया अन्योन्योदीरितदुःखा नारका वसन्ति ॥ २१ ॥
અથ– આ પૃથ્વી આદિરૂપ અધેલોકમાં રત્નપ્રભા આદિના ક્રમથી ઉત્કૃષ્ટ એક (૧) ત્રણ (૩) સાત (૭) દશ (૧૦) સપ્તશ (૧) બાવીસ (૨૨) તેત્રીશ (૩૩) સાગરેપમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org