________________
૧૯૬
पादनराकृतिरुत्पत्तिस्थितिव्ययात्मकश्चतुर्दशरज्जुपरिमाण ऊ वस्तिर्यग्भेदभिन्नः ॥ १५ ॥
અ— વળી તે લેાકભાવનામાં, કેવલી ભગવાનથી દેખાતા આ સઘળા લેાક, જીવ અજીવરૂપ, કેડમાં બે હાથની સ્થાપના કરી, વૈશાખ સંસ્થાનની માફક એ પગ પહેાળા કરનાર પુરુષની આકૃતિ જેવી આકૃતિવાળા, ઉત્પત્તિ, સ્થિતિ, વ્યયસ્વભાવવાળા પદાર્થોથી પરિપૂર્ણ ચતુર્દશ રજ્જુ પરિણામવાળા ઉજ્વલેાક, અધેલેક, તિયગ્ લેાકરૂપ ત્રણ ભેદવાળે છે. (૧૫+૬૯૬).
असंख्येययोजनकोटाकोटिप्रमाणा रज्जुः ॥
१६ ॥
અ: અસંખ્યાત યાજનાની કટાકાટી ( કાટીને કાટી ગણુતા જે સંખ્યા લબ્ધ થાય તે) પ્રમાણ રજ્જુ ’ કહેવાય છે. (૧૬+૬૯૭)
6
//
तत्र रुचकादधो नवशतयोजनान्युल्लंघ्य साधिकसप्तरज्जुप्रमाणो लोकान्तावधिर घोमुख मल्ल का कृतिर्भवनपतिनारक निवासपोग्योsatoोकः ॥ १७ ॥
Jain Education International
અ— તે લેાકમાં, રુચક્રથી નીચે ( ૯૦૦ ) નવસે યાજનાને ઉદ્ઘ થ્રી (નવસા જોજનરૂપ તિોલાક પછી ) સાધિક સાત રજ્જુ પ્રમાણવાળા, લેાકના અંત સુધીના, અધેામુખવાળા થરાવલાના આકારવાળા, ભવનપતિ અને નારક જીવાના નિવાસ યોગ્ય અધેલેક' કહેવાય છે. (૧૭+૬૯૮)
For Personal & Private Use Only
www.jainelibrary.org