SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ અ :— નરક આદિમાં બુદ્ધિ (ઇચ્છા) વગરના ક્રમ'ના ક્ષ રૂપ વિપાકાય (અનુભવ) સ'સારના અનુબંધી હોઇ પાપ રૂપ છે. અને તપથી અને પરીષહંજય આદિથી બુદ્ધિ (ઇચ્છા) પૂર્વક કરેલા કર્માંના ફલરૂપ વિપાકાય, શુભના અનુભ'ધી હાઇ સંસારના અનનુ ધી હાઇ કુશલમૂલક હાઇ ઉપકારક છે આવે વિચાર ‘નિર્જરાભાવના’ કહેવાય છે. ક્રમના પરિક્ષય માટે-તપ વિગેરેથી વધતી નિર્જરાથી મહુઆદિરૂપ કર્મોના વિનાશ માટે, જીવ, પ્રયત્નશીલ ખને છે. (૧૩+૬૯૪) पञ्चास्तिकायरूपाने कपरिणाम्युत्पादव्ययघ्रौ व्यात्मको लोको विचित्रस्वभाव इति विचारणा लोकभावना । एतया च નિયમસ્ત્રમુરીયાત્ ॥ ૨૪ ॥ અઃ— પ'ચાસ્તિકાય રૂપ, નાનાવિધ પરિણામવાળે, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યઆત્મક, લેાક, વિચિત્ર સ્વભાવવાળે છે. આવી વિચારણા ‘ લેાકભાવના' કહેવાય છે. આ ભાવનાથી આવા લેાકમાં કાઈ પણ જગ્યાયે શાશ્વત કાલ સુધી રહેવાનું નહીં હૈાવાથી રાગના અભાવ થવાથી સ સારવિષયક મમતાના અભાવ થાય છે તથા તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે. અને અવશ્ય મેક્ષ માટે મનેાવૃત્તિ થાય છે. (૧૪+૬૯૫) तत्रालोकभिन्नः केवलिनाऽवलोक्यमानो लोकः, स च पञ्चास्तिकायात्मकः कटिन्यस्तहस्त युग्म वैशाखसंस्थान संस्थित Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy