________________
૧૯૪
અ:— અશુચિપદાર્થોની પ્રચુરતાવાળા, અશુચિપદા જન્મ, જેમાંથી અશુચિપદાર્થો નીકળે છે એવી કાયા છે આવે વિચાર ‘અશુચિભાવના' કહેવાય છે. આ ભાવનાથી શરીરના વિષયમાં નિમ મતાના ઉદય થાય છે. (૧૦+૬૯૧)
इन्द्रियाद्याश्रवद्वारा
अनया चाश्रवनिरोधाय यतेत ॥ ११ ॥
कर्मागमनचिन्तनमाश्रवभावना |
અઃ— અશુભ કર્મના આગમનના દ્વારભૂત ઇન્દ્રિય આદિ આશ્રવા, જીવના અપકાર કરનારા છે. આવું ચિંતન ભાવના' કહેવાય છે.
' આવ
આ ભાવનાથી આશ્રવના નિરોધ માટે પ્રયત્ન કરનાર જીવ અને છે અર્થાત્ ઇન્દ્રિયાના વિષયાથી મન હટી જવાથી અન પરંપરાજનક આશ્રવપ્રવાહ અંધ પડી જાય છે. (૧૧+૬૯૨) आश्रवदोषास्सर्वे पापोपार्जन निरोधपटिष्ठ संवश्वतो नैव स्पृशन्तीति विलोकनं संवरभावना । अनया च संवराय ઘો | ૧૨ ||
અ:-- સઘળા આશ્રવઢાષા, પાપાના ઉપાર્જનના નિરીધમાં સમથ સવરવાળા આત્માને અડકતા નથી આવા વિચાર ' સ'વરભાવના’કહેવાય છે.
Jain Education International
આ ભાવનાથી સ'વરમાટે જીવ, પ્રયત્ન કરે છે. (૧૨+૬૯૩) नरकादिषु कर्मफलविपाकोदयोऽबुद्धिपूर्वकस्तपः परीषहादिकृतश्च कुशलमूल इति विभाजनं निर्जराभावना । अनया च कर्मपरिक्षयाय यतेत ।। १३ ।।
For Personal & Private Use Only
www.jainelibrary.org