________________
૧૮૭
સ્થાનને ત્યાગ “વસતિગુપ્તિ’ કહેવાય છે. (૩૫+૬૭૩)
रागानुबन्धिस्त्रीसंलापचरित्रवर्णनपरित्यागः कथामुप्ति:
અર્થ –કથાપ્તિ એકલી સ્ત્રીઓની સાથે અથવા સ્ત્રી સંબંધી, રાગાનુબંધી, સંતાપ-ચરિત્રવર્ણનરૂપ કથાને ત્યાગ કચાગુપ્તિ’ કહેવાય છે. (૩૬૧૬૭૪)
स्यासनपरिवर्जनं निषद्यागुप्तिः ॥३७॥
અથ– શ્રી સંબંધી આસન (બેસવાની જગ્યામાં) અર્થાત્ સ્ત્રીની સાથે એક આસનમાં અથવા જ્યાં બેસી હોય ત્યાં ઉઠી ગયા બાદ એક મુહૂર્ત સુધી નહીં બેસવારૂપ ત્યાગ નિષદ્યાગુપ્તિ' કહેવાય છે. (૩૭૫૬૭૫)
रागप्रयुक्तस्यङ्गोपाङ्गविलोकनत्यजनमिन्द्रियगुप्तिः । एककुड्यान्तरितमैथुनशब्दश्रवण-स्थानपरित्यागः कुड्यान्तर. કુત્તિ ૨૮
અર્થ –રાગપૂર્વક સ્ત્રીઓના અંગોપાંગેના નિરીક્ષણને ત્યાગ “ઈન્દ્રિયગુપ્તિ”
એક ભીંતથી અંતરિત સ્થાનને અર્થાત જે સ્થાનમાં મૈથુન કાલજન્ય શબ્દ શ્રવણ થાય છે. એવા સ્થાનને ત્યાગ કુયાંતર ગુપ્તિ કહેવાય છે. (૩૮૬૭૬)
प्राक्तनक्रीडास्मरणवैधुर्य पूर्वक्रीडितगुप्तिः । अतिस्नि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org