________________
૧૮૬
ज्ञानदर्शनचरणगुणवान् श्रमणादिः सङ्घः ॥३१॥
અથ–સંઘ-જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ગુણવંત શ્રમણપ્રધાન ચતુવિધ (સાધુ-સાધવી -શ્રાવક-શ્રાવિકારૂપ ચારપ્રકારને સંઘ' કહેવાય છે. (૩૧+૯૬૯)
ज्ञानादिपौरुषेयशक्तिभिर्मोक्षसाधक: साधुः ॥१२॥
અર્થ-સાધુ-જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પરાક્રમરૂપ શક્તિ ફોરવનારે મોક્ષની સાધના કરનારે સાધુ કહેવાય છે.
(૩૨૫૬૭૦) एकसामाचारीसमाचरणपरस्साधुः समनोज्ञः ॥३३॥
અર્થ–સમને-એક સામાચારી શિષ્ટઆચરિત. ક્રિયાકલાપ)માં વર્તનાર સાધુ “સમને કહેવાય છે.
(૩૩૬૭૧) वसतिकथानिषद्येन्द्रियकुड्यान्तरपूर्वक्रीडितपणीतातिमात्राऽऽहारभूषणगुप्तिभेदेन ब्रह्मचर्यगुप्तिनवधा ॥३४॥
અર્થ–વસતિગુપ્તિ-કથાગુપ્તિ-નિષદ્યાગુપ્તિ-કુયાન્તરગુપ્તિ-પૂર્વીડિતગુપ્તિ-પ્રણીતગુપ્તિ-અતિમાત્રાહારગુપ્તિ ભૂષણગુપ્તિના ભેદથી બ્રહ્મચર્ય (ચતુર્થવ્રત)ની ગુપ્તિ, (રક્ષાપ્રકાર) નવ પ્રકારની છે. (૩૪+૬૭૨).
स्त्रीषण्ढादिवासस्थानवर्जनं वसतिगुप्तिः ॥३५॥ અર્થ–વસતિગુપ્તિ-સ્ત્રી, નપુંસક આદિના વાસવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org