________________
યેની આજ્ઞાથી સાધુવર્ગને ઉપદેશ આપનાર ભણાવનાર સૂત્રની અપેક્ષાએ જિનવચન ભણાવનાર “ઉપાધ્યાય” કહેવાય છે.
(૨૭૫૬૬૬) किश्चिदूनषण्मासान्तोग्रतपोऽनुष्ठाता तपस्वी। अनारो. पितविविक्तव्रतश्शिक्षायोग्यशक्षकः ॥२८॥ ' અર્થ-તપસ્વિ --કાંઈક ન્યૂન છ મહીના સુધી ઉગ્રતપ કરનાર “તપસ્વિ” કહેવાય છે.
શૈક્ષક–જેને દોષવગરના વ્રતનું આરોપણ કરવામાં નથી આવેલ તે શિક્ષાગ્ય-નવદીક્ષિત “શિક્ષક કહેવાય છે.
(૨૮+૬૬૭) अपटुाध्याक्रान्तो मुनिर्लानः ॥२९॥
અથ–ગ્લાન –ભિક્ષા આદિ કરવા અસમર્થ, જવરઆદિ વ્યાધિવાળે મુનિ “લાન” કહેવાય છે. (૨૪૬૬૭)
श्रुतस्थविरपरम्परानुयायी गणः । एकजातीयानेकगच्छસમૂહું ત્રણ ર || " અર્થ –ગણ-મૃતસ્થવિર (ત્રીજા ચેથા અંગને ધારણ કરનાર-આગમવૃદ્ધ) સાધુની પરંપરાને અનુયાયી “ગણ” કહેવાય છે. અથવા કુલને સમુદાય “ગણુ” કહેવાય છે. જેમકે કૌટિક ગણુ આદિ.
કુલ =એક જાતિના અનેકગ૭ (સાધુ સમુદાય)ને સમૂહ “કુલ” કહેવાય છે. જેમકે, ચાન્દ્રકુલ આદિ (૩૦+૯૬૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org