________________
૧૮૮
ग्मधुराबाहारपरिहारः प्रणीतगुप्तिः ॥१९॥ ' અર્થ-પહેલા ગૃહસ્થાવસ્થાકાલમાં સ્ત્રી સાથે કરેલવિષયનુભવરૂપ ક્રીડાના મરણને અભાવ “પૂર્વ ક્રિીડિતગુપ્તિ' કહે. વાય છે. અત્યંતસિનગ્ધ (ચીકણાં) મીઠાઆહાર આદિને પરિહાર “પ્રણીતગુપ્તિ” કહેવાય છે. (૩૯+૯૭૭)
મારાષિ#Issઠ્ઠાપરિવર્જનમતિ માત્રાણાનgવા જ્ઞાનविलेपनादिशरीरशुश्रषावर्जन भूषणगुप्तिः ॥४०॥
અથ–પ્રમાણુથી અધિકઆહારને ત્યાગ “અતિમાત્રાહારગુપ્તિ’ સ્નાનવિલેપન આદિ રૂપ શરીરશુશ્રષા-ભૂષા-સંસ્કા. અને ત્યાગ “ભૂષણગુપ્તિ’ કહેવાય છે. (૪૦૫૬૭૮). ___ ज्ञानदर्शनचरणभेदतो ज्ञानादि त्रिविधम् । कर्मक्षयोपशमसमुत्थावबोधतद्धेतु द्वादशाङ्गाद्यन्यतरत् ज्ञानम् । तत्चश्रद्धानं दर्शनम् । पापव्यापारेभ्यो ज्ञानश्रद्धानपूर्वकविरतिश्चरणम्
૪? જ્ઞાનાદિત્રયનું નિરૂપણું– અર્થ-જ્ઞાન-દર્શન–ચારિત્ર ભેદથી જ્ઞાનાદિ, ત્રણ પ્રકારના છે. જ્ઞાન-તે તે જ્ઞાનાવરણભૂત કર્મના ક્ષયપશામજન્ય જ્ઞાન અને તે જ્ઞાનમાં હેતુભૂત દ્વાદશ (આચારાંગ આદિ બાર અંગે) રૂપી શ્રુત “જ્ઞાન” કહેવાય છે.
દશન-દર્શનમોહનીય ક્ષય આદિજન્ય જિનેક્તતવશ્રદ્ધાનરૂપ આત્મપરિણામવિશેષ “દર્શન' કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org