________________
૧૭૫
(૧) ભૂતનિહ્નવ-સવિદ્યમાનને અપલાપ કરવા જેમકે, આત્મા નથી, પુણ્યપાપ નથી વિગેરે.
(૨) અમૃત ઉદ્ભાવન-અવિદ્યમાન, અછતાને પ્રગટ કરવું તે જેમકે; આત્મા સર્વવ્યાપી છે.
(૩) અર્થાન્તર-ખીજા પદાથ રૂપે જણવાવું-કહેવું જેમકે; ગાયને ઘેાડા કહેવા.
(૪) ગાઁ-શાસ્ત્રપ્રતિષિદ્ધ વચન અને નિંદિત વચન ‘ગાઁ’ કહેવાય છે, જેમકે, ખેતર ખેડ ' એવુ' વચન, કારણ કે હિંસાજનક હોવાથી. આ વચનની અસત્યતા છે. કાણાને કાણેા' કહેવા. આ નિષ્ઠુર વચન, પરને પીડાકારી હાઈ સત્ય છતાં ગર્હુિત હાઇ અસત્ય કહેવાય છે. (૫+૬૪૪)
t
स्वाम्याद्यदत्तवस्तुपरिग्रहणं स्तेयं तस्मात्तथा विरतिस्तृતીર્થં વ્રતમ્ ॥૬॥
"
અઃ—સ્વામીથી-જીવથી તીર્થં કરવચનથી-ગુરુથી અદત્તનહીં આપેલ પ્રમત્ત ચૈાગ દ્વારા વસ્તુનું ગ્રહણ ‘સ્તેય ' કહે. વાય છે. તેનાથી સર્વથા યાવજ્જીવ નિવૃત્તિ-અટકવું તે ‘અસ્તેયુવ્રત' કહેવાય છે. (૬+૬૪૫)
औदारिकवैक्रियशरीर विलक्षण संयोगादिजन्यविषयानुभवनमब्रह्म तस्मात्तथा विरतिस्तुर्ये व्रतम् ॥ ७ ॥
અર્થ:-ઔકારિક શરીર (તિય ચ-મનુષ્યના શરીર) અને વૈક્રિય. શરીર (વેદાયજન્ય સ્ત્રીપુરૂષસ‘સગ વિશેષ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org