________________
૧૭૬
આદિ (આદિથી સ`કલ્પ-નામગ્રઢણુ-દર્શન વિગેરે જાણવાં) તેનાથી જન્ય વિષયસુખના અનુભવ, અપ્રા' કહેવાય છે. તેનાથી ત્રણ ચેાગ-કરણથી અઢારપ્રકારે યાવજ્રજીવ જ્ઞાન શ્રદ્ધાપૂર્વ કવિરામ-અટકવું તે ‘ બ્રહ્મવ્રત ' ચેાથુ વ્રત કહેવાય છે. (૭+૬૪૬)
>
सचित्ताचित्तमिश्रेषु द्रव्येषु मूर्च्छा परिग्रहस्ततश्च तथा विरतिः पञ्चमं व्रतम् ||८||
અ—સ્રી વિ. સચિત્તદ્રવ્યેામાં, આહારઆદિઅચિત્તદ્રવ્યેામાં,ભૂષણભૂષિત શ્રી આદિ મિશ્રદ્રયૈ માં મમતાસાવ-મૂર્છા - પરિગ્રહ ' કહેવાય છે. તેનાથી પ્રમાદના અભાવપૂર્વક યાવજીવ અટકવું અપરિગ્રહ ' પાચમું વ્રત કહેવાય છે. (૮+૬૪૭) क्षमा मार्दवार्जव शौच सत्य संयमतपस्त्या गाऽऽकिञ्चन्यब्रह्मचर्याणि श्रमणधर्माः ॥९॥
6
અર્થ:—(૧) ક્ષમા (૨) માવ (૩) આ વ (૪) શૌચ (૫) સત્ય (૯) સયમ (૭) તપ (૮) ત્યાગ ( મુક્તિ-નિર્વાંભતા ) (૯) આકિચન્ય (૧૦) બ્રહ્મચય એમ દેશ શ્રમણ (સાધુ)ના ધર્માં કહેવાય છે. (૯+૬૪૮)
सति सामर्थ्य सहनशीलता क्षमा । सापराधिन्यप्युपकारबुद्धिरवश्यम्भावित्वमतिरपायेषु क्रोधादिषु दुष्टफलकस्वज्ञानमात्मनिन्दाश्रवणेऽप्यविकृतमनस्कत्वं क्षमेवात्मधर्म इति बुद्धिश्च क्षमायामुपकारिका ॥ १०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org