________________
૧૭૪
(૩) ચેરીથી અટકવું (૪) અબ્રહ્મથી વિરમવું (૫) પરિગ્રહથી વિરમવું.
અર્થાત્ હિંસાદિપંચકથી વિરમણરૂપ પાંચ મહાવતે જાણવા (૩૧૬૪૨)
प्रमादसहकारेण कायादिव्यापारजन्यद्रव्यभावात्मकमाणव्यपरोपणं हिंसा तस्मात्सम्यग्ज्ञानश्रद्धानपूर्विका निवृत्तिः प्रथमं व्रतम् ॥४॥ - અ હિંસાવિરમણ=પ્રમાદપૂર્વક, મનવચન-કાયરૂપવ્યા પારથી જન્ય, દ્રવ્યભાવરૂપપ્રાણોને જીવથી વિયોગ કરે તે હિંસાને જ્ઞાનશ્રદ્ધાપૂર્વક, ત્રણભાંગાએથી, ચાવજ જીવ નિવૃત્તિ રૂપત્યાગ “હિંસાવિરમણરૂપપ્રથમવત” કહેવાય છે. (૪+૬૪૩)
अतद्वति तत्पकारकमप्रियमपथ्यं वचनमनृतं तस्मात्तथा विरतिद्वितीयं व्रतम् । असत्यं चतुर्विधं भूतनिहनवाभृतोद्भावनार्थान्तरगर्दाभेदात् । आघमात्मा पुण्यं पापं वा नास्तीत्यादिकम् । आत्मा सर्वगत इति द्वितीयम् । गव्यश्वत्ववचनं तृतीयम् । क्षेत्र कृष, काणं प्रति काण इत्यादि वचनं तुर्यम् ॥५॥
અર્થ:–અારને ચાર કહેવારૂપ, અપ્રિય, અહિતકર, વચન “અમૃત’ અસત્ય કહેવાય છે તેનાથી જ્ઞાનશ્રદ્ધાપૂર્વક, યાવાજજીવ અટકવું તે “અસત્યવિરતિરૂપ બીજું વ્રત કહેવાય છે. | વળી અસત્ય ચાર પ્રકારનું છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org