________________
चरणनिरूपणनामकः
प्रथम:किरणः
चरणकरणभेदेन द्विविधं चरणम् ॥१॥
અર્થચરણ અને કરણના ભેદથી બે પ્રકારનું ચરણ છે. મુમુક્ષુવર્ગને સદાકર્તવ્યરૂપ, વ્રતશ્રમણધર્માદિમૂલગુણરૂપ ચરણ કહેવાય છે અને પ્રયજન થતાં જે કરાય તે પિંડવિશુદ્ધિઆદિ કરણ” કહેવાય છે. (૧+૬૪૦)
वाश्रमणधर्मसंयमवैयावृत्यब्रह्मचर्यगुप्तिज्ञानादितपःक्रोध. निग्रहरूपेणाष्टविधमप्यवान्तरभेदतस्सप्ततिविधं चरणम् ॥२॥
અર્થ – ૧) વત (૨) શ્રમણ (૩) સંયમ (૪) વિયાય (૫) બ્રહ્મચર્ય ગુપ્તિ (૬) જ્ઞાનાદ (૭) ૫ (૮) ક્રોધાદિનિગ્રહ રૂપે આઠ પ્રકારનું હોવા છતાં અવાંતરભેદથી સિત્તેર (૭૦) પ્રકારનું ચરણ છે. (૨+૬૪૧)
વ્રત સ્વરૂપ વર્ણનहिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरमणरूपाणि पश्च तानि
અર્થ –(૧) હિંસાથી વિરમવું (૨) અસત્યથી વિરમવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org