________________
(૧) વાદિએ અને પ્રતિવાદિએ અને સોએ કહેલા અર્થનું અવધારણ કરવું જોઈએ.
(૨) તે વાદી અને પ્રતિવાદીના કલહનું નિરાકરણ કરવું જોઈએ.
(૩) વાદિ અને પ્રતિવાદિમાંથી શપથ (સેગંદ) પૂર્વક, પરાજિતનું શિષ્યપણા આદિનું નિયમન અને પારિતોષિક (ઈનામ) આદિનું દાન કરવું જોઈએ. (૧૫૬૩૮)
पूर्वागमान् पुरस्कृत्य भेदलक्षणतो दिशा बालसंवित्तપિશાચ સ્થવિરાજિત ૨૮
અર્થ–પૂર્વાચાર્યોએ રચેલ ગ્રંથરત્નને જોઈ વિચારી, સમ્યગૂ જ્ઞાનના ભેદ-પ્રભેદથી-લક્ષણ દ્વારા સંક્ષેપથી [પૂર્વાચાર્યોના ગ્રંથમાં પ્રવેશની અનુકૂળતા કરવાપૂર્વક] બાલજીને (પૂર્વાચાર્યગ્રન્થપ્રવેશક બાલછાને) જ્ઞાનના પ્રકાશ માટે સમ્યમ્ જ્ઞાનનું પ્રકાશન કરેલ છે. (૧૮૬૩૯)
ઈતિ વાદનિરૂપણનામક દશમઃ કિરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org