________________
૧૭
(૧) વાદી અને પ્રતિવાદીના ચક્કસવાદના સ્થાનનો નિશ્ચય. - (૨) કથાવિશેષને નિર્ણય.
(૩) પૂર્વવાદ (પૂર્વપક્ષ) અને ઉત્તરવાદ (ઉત્તરપક્ષ)ને નિર્ણય.
(૪) વાદીએ અને પ્રતિવાદીએ કહેલ સાધક બાધકાત્મક વચનના ગુણદોષને નિશ્ચય.
(૫) તવના પ્રકાશન દ્વારા સમય પ્રમાણે વાદના વિરામને નિશ્ચય.
(૬) કથાના ફલરૂપ જય અને પરાજયની જાહેરાત વિગેરે કાર્યો કરવા જોઈએ. (૧૫+૬૩૬)
प्रज्ञाऽऽज्ञासम्पत्तिसमताक्षमालकृतः सभापतिः ॥१६॥
અર્થ–(૧) પ્રજ્ઞાથી અલંકૃત (૨) આજ્ઞાસંપત્તિ અલંકૃત (૩) સમતાથી અલંકૃત (૪) ક્ષમાથી અલંકૃત “સભાપતિ હે જાઈએ. (૧૬+૩૭).
अनेन च वादिप्रतिवादिभ्यां सभ्यैश्च प्रतिपादितस्यार्थस्यावधारणं तयोः कलहनिराकरणं तयोश्शपथानुगुणं पराजितस्य शिष्यत्वादिनियमनं पारितोषिकादिवितरणश्च कर्तરયમ્ IIણા - અથા–આ સભાપતિએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org