________________
માટે સાધનાત્મક-દૂષણાત્મક વચનેના સમુદાયથી કથંચિત નિત્યત્વ આદિરૂપ તત્વના મંડનની ઈચ્છાવાળે “તવનિર્થિનીષ” કહેવાય છે. (૫+૬૨૬)
अयं स्वस्य सन्देहादिसम्भवे स्वात्मनि तत्त्वनिर्णयं यदेच्छति तदा स्वात्मनि तवनिर्णिनीषुर्भवति । परानुग्नहार्थ परस्मिन् तत्त्वनिर्णयं यदेच्छति तदा परात्मनि तवनिर्णिનીવુવિર દા
તત્વનિણિનીષના ભેદ અર્થ –(૧) આ તત્વનિર્ણિનીષ=પિતાને થયેલ સંદેહ આદિના પરિવારની ઈચ્છા જ્યારે પિતાના આત્મામાં થાય ત્યારે પિતાને વિષે તવનિર્ણયની ઈચ્છાવાળ “સ્વાત્મનિ તવનિર્ણિનોષ” કહેવાય છે.
(૨) પરાત્મનિ તત્વનિર્ણિનીષ જે પરાનુગ્રહમાં એકપરાયણ, બીજાને તત્વ પમાડવા માટે જ્યારે ઈચ્છે છે ત્યારે “પરાત્મનિ તસ્વનિર્થિનીષ” તે થાય છે. (૬૬૨૭)
स्वात्मनि तवनिर्णिनीषु शिष्यसब्रह्मचारिसुहृदादयः । परस्मिन् तत्वनिर्णिनीषुश्च गुर्वादिः। अयं ज्ञानावरणीयकमणः क्षयोपशमात्समुत्पन्नमत्यादिज्ञानवान् केवलज्ञानवान वा भवति । स्वात्मनि तत्वनिर्णिनीषुस्तु क्षायोपशमिकज्ञानवानेव जिगीषुरप्येवमेव ॥७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org