________________
શકતું નથી. પ્રમાણરૂપ વચન જ નિર્ણયકારક હોય છે.
(૨૬૨૩) जल्पवितण्डयोन्तु न कथान्तरत्वं वादेनैव चरितार्थવાત છે !
અથ–જે કે દર્શનતરમાં વાદ-જલ્પ-વિતંડારૂપે કથાના ત્રણ પ્રકારે કહેલ છે. છતાં અહીં જ૯૫ અને વિતંડારૂપ બે કથાઓ વાદથી ચરિતાર્થ થતી હોવાથી પૃથક પૃથક જણાવેલ નથી. (૩૬૨૪)
कथारम्भकस्तु जिगीषुस्तचनिर्णिनीषुश्च ॥४॥
અર્થ-જિગીષ અને તત્વનિર્થિનીષના ભેદથી બે પ્રકારના કથા-વાદના આરંભક હોય છે. (૪+૬૨૫)
अङ्गीकृतधर्मसाधनाय साधनदूषणवचनैर्विजयमिच्छजिगीषुः । स्वीकृतधर्मस्थापनाय साधनदूषणवचनैस्तत्वसंस्थापनेच्छुस्तत्वनिर्णिनीषुः ॥५॥
અર્થ –(૧) જિગીષ=અંગીકાર કરેલ જે કથંચિત્ નિત્યવારિરૂપ ધર્મ છે તે ધર્મને સાધન-વ્યવસ્થા કરવા માટે સ્વપક્ષને સ્થાપવા માટે અને પરપક્ષને દૂષિત કરવા માટે પ્રવૃત્તિવાળે વિજય અને પરના પરાજયને ઈચ્છનારે “જિગીષુ” કહેવાય છે.
(૨) તસ્વનિર્ણિનીષત્રશાસ્ત્રદ્વાર, પરના વિષે કે પિતાના વિષે સ્વીકાર કરેલા કથંચિત્ નિત્યત્વ આદિ ધર્મની સ્થાપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org