SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જ % વારિત્રાણનાર - રામઃ રિટ स्वपरपक्षसाधनदूषणविषयं तचनिर्णयविजयान्यतरप्रयोजनं वचनं वादः ॥१॥ વાદનું લક્ષણઅર્થ – વાદીનું અથવા પ્રતિવાદીનું પિતાના પક્ષની સિદ્ધિ માટે જે સાધન (સાધવું) અને પરપક્ષવિષયક જે દુષણ અર્થાત સ્વપરપક્ષ સાધન-દૂષણવિષયક, તવનિર્ણય કે વિજય એમાંથી કેઈ એક પ્રજનવાળું વચન વાદ કહેવાય છે. (૧+૯૨૨) साधनात्मकं दूषणात्मकच वचनं स्वस्वाभिप्रेतप्रमाणरूपमेव स्यात् । तदन्यस्य प्रमाणाभासत्वान्निर्णायकत्वानुपपत्तेः સાધન દૂષણાત્મક વચન કેવું હોવું જોઈએ તેનું વર્ણનઅર્થ–સ્વપક્ષવિષયસાધનરૂપવચન અને પરપક્ષવિષયદૂષણ વચન, સ્વસ્વઈષ્ટ પ્રમાણુરૂપ જ હોવું જોઈએ. જે પ્રમા. ગુરૂપવચન ન હોય તે પ્રમાણુભિન્ન વચન, નિર્ણયકારક બની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy