________________
૧૫૨
અહીં પુષ્પશબ્દ પુલિંગમાં છે અને તારકા શબ્દ સ્ત્રીલિંગમાં છે. અહી લિ'ગભેદથી અર્થ ભેદ જાણવા.
(૪) . સખ્યાભેદજન્ય અથ ભેદનુ ઉદાહરણ=જેમકે; ‘આપઃ, અ’ભ' અહી અશબ્દ સ્ત્રીલિ’ગમાં બહુવચનમાં છે માટે અહ્ત્વ સખ્યાને કહે છે, જ્યારે અભસ્ શબ્દ, નપુસક લિંગમાં એકવચનમાં છે માટે એકત્વ સખ્યાને કહે છે અર્થાત્ ખનેમાં સખ્યાલેદજન્ય અર્થ ભેદ છે.
(૫) પુરુષલેઃકૃત અર્થભેદનુ ઉદાહરણ=જેમકે, ‘તું આવ ’ ‘હું માનું છું...' રથથી તું જઈશ' ‘તું જઈશ નહી'' ‘તાશ પિતા ગયા' ઈત્યાદિ વાક્રયામાં હું ( ઉત્તમ પુરુષ પહેલા પુરુષ) તું (મધ્યમ પુરુષ-બીજો પુરુષ) આ પ્રમાણેના પુરુષ ભેદકૃત અભેદ જાણવા.
| एहि मन्ये रथेन यास्यसि नहि यास्यसि यातस्ते पितेति प्रहासे यथा प्राप्तमेव प्रतिपत्तिर्नात्र प्रसिद्धार्थ विपर्यासे किञ्चिन्निबन्धनम् । रथेन यास्यसीति भावगमनाभिधानात् प्रहासेो गम्यते, नहि यास्यसीति बहिर्गमनं प्रतिषिध्यते । अनेकस्मिन्नपि च प्रहसितरि प्रत्येकमेव परिहास इत्यभिधानवशान्मन्ये इत्येकवचनमेवा - लौकिकश्च प्रयोगोऽनुगन्तव्य इति न प्रकारान्तरकल्पना न्याय्या । पाणिनीयास्तु 'प्रहासे च मन्योपपदे मन्यतेरुत्तम एकवच ( पा० ૨, ૪, ૧૦૬) ૩. લ. હૈ. પ્ર. પૃ. ૪૭૯ ]
(૬) ઉપસંગ ભેદકૃત અથ ભેદનુ' ઉદાહરણ=જેમકે, ‘સન્તિ તે અવતિત' ઇત્યાદિમાં ઉપસગ ભેદથી અર્થભેદને શબ્દનય, જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org