________________
૧૫૩
અર્થાત કાલ આદિની પ્રધાનતાની અપેક્ષાએ શબ્દન; કાલ આદિના ભેદથી અર્થભેદનું પ્રતિપાદન કરે છે. પરંતુ દ્રવ્યરૂપતાની અપેક્ષાએ અનુગામિ અભેદને તિરસકાર કરતે નથી કેમકે નય છે.
લિંગ આદિના ભેદથી અર્થભેદના સ્વીકારથી જ જુસૂત્ર નયથી આ નયની વિશેષતા જણાવી છે તે પણ સમભિરૂઢ નયથી વિશેષતા એવી રીતે છે કે ઘટ કુંભ આદિ પર્યાય શબ્દ ભેદથી અર્થને ભેદ આ શબ્દનયને સંમત નથી. જ્યારે સમભિરૂઢનયને ઘટ કુંભ આદિ પર્યાયરૂપ શબ્દભેદથી અર્થભેદ સંમત છે આ પ્રમાણે બંને નમાં પૃથકકરણ સમજવું.
(૧૨+૬૯) निर्वचनभेदेन पर्यायशब्दानां विभिन्नार्थताभ्युपगमाभिબાર સમિઢ: થેરનાન્નિા , શાજના છત્રી, પૂર્વાणात्पुरन्दर इत्यादयः। अत्र हि परमैश्वर्यवश्वसमर्थत्वासुरपुरविभेदकत्वरूपप्रवृत्तिनिमित्तमाश्रित्यैषां शब्दानां विभिन्नार्थत्वाभ्युपगमोऽस्य नयस्य विषयः । अत्राप्यभेदस्य न निरास:
છે? રા સમભિરૂઢનયનું લક્ષણું અર્થ:-પર્યાયવાચકશબ્દોની નિરુક્તિ (નિર્વચન-વ્યુત્પત્તિ) ના ભેદથી અર્થભેદના સ્વીકારરૂપ અભિપ્રાય “સમભિરૂઢનય” કહેવાય છે.
જેમકે, ઈન્દનથી ઈન્દ્ર, શકનથી શક. પૂર્ધારણથી પુરંદર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org