________________
૩ સ્મૃતિ અને સ્વાધ્યાય મમતા વડે જીવતા આગમની ગરજ સારવા તેઓ શક્તિમાન હતા.
૪ સવભાવગત સરળતા પ્રત્યેક ક્ષેત્રમાં વિસ્તાર પામી હતી જેનું દર્શન ગ્રંથ રચનામાં પણ થાય છે.
૫ સહજ કાવ્યશક્તિ પણ તેઓના ગ્રંથમાં દેખાયા વિના ન રહી શકે.
આટલા વ્યક્તિત્વને ખ્યાલ કરીને તેમનાં ગ્રંથનું અવ લેકિન કરનાર ચક્કસ કઈ નવીન ચીજ પ્રાપ્ત કરશે.
| વાંચન મનન અને ચિંતન
“તત્વ ન્યાય વિભાકર” માત્ર મૂલ વિસં. ૧૯૯૫માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને સટીક ગ્રંથ વિ. સં. ૧૯૯૯ માં પ્રકાશિત થયે હતે.
મૂલ અને સટીક ગ્રંથ પ્રકાશિત થતાં જૈન જૈનેતર સમાજ તરફથી પણ કેટલાક વિચાર પ્રવાહે પ્રગટિત થયા. જે પ્રસ્તુતઃ ગ્રંથની મહત્તાના જ સંસૂચક બન્યા છે.
ગ્રંથના પ્રથમ સૂત્રે જ કેટલાકને વિહવળ બનાવી નાખ્યા હતા. તેમાં એક જૈનેતર વિદ્વાન, આચાર્ય દશનસૂરિ મહારાજ તેમ જ કહેવાતા ઐતિહાસિક વિદ્વાન પં. કલ્યાણવિજયજીને સમાવેશ થાય છે.
જૈનેતર વિદ્વાન અને પં. કલ્યાણવિજયજીએ પ્રથમ સૂત્રના પ્રત્યેક શબ્દ માટે વિરોધ કર્યો છે, જે બંનેમાં શિષ્ટચિત જવાબ કલયાણ માસિકમાં પ્રગટ થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org