________________
૧
પ્રથમ જૈનેતર વિદ્વાનના જવામ જાણીતા લેખક તેમ જ વિજ્ઞાન્ પન્યાસજી કનકવિજયજી ગણિવરે આપ્યા છે. જે પૂ ગુરુદેવ પ્રત્યેના પક્ષપાત નહીં પણ હૃદયની ભક્તિનું પણ સૂચન કરી જાય છે.
૫'. કલ્યાણુવિજયના જવાબ સાધુ જીવનની શૈશવાવસ્થામાં રહેલા વિદ્વાન મુનિ રાજયવિજયજીએ આપેલ છે. જે જે શબ્દો માટે પન્યાસ કલ્યાણવિજયજીએ વિરોધ કરેલ છે તે પ્રત્યેક શબ્દો આગમમાં કયાં કયાં અને કેવી કેવી રીતે વધરાયા છે તેની ખૂબ સ્પષ્ટતા કરી છે.
ઉપરાક્ત બને આક્ષેપકારાએ મૂલકારના હાર્દને પ્રકાશ કરતી ટીકા તરફ જોયું હોય તેમ લાગતું નથી.
આચાય દર્શનસૂરિજી ન્યાયપદ્ધતિથી પરિચિત હાવાના કારણે મીજી ચર્ચામાં ન પડતાં ‘માર્ગ ’ શબ્દના એકવચન અને ઉપાય શબ્દના બહુવચનની જ ચર્ચામાં પડ્યા છે અને ઉપસ’હારમાં એકાદ બે પુરુષ વચને વાપરી સંતાષ પામેલ છે. આ સારીએ ચર્ચાના ઉલ્લેખ કરવાનું આ સ્થાન નથી છતાં તત્ત્વાર્થના પ્રથમ સૂત્રની સાથે સરખાવીને જ આના પ્રથમ સૂત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે તેથી આક્ષેપેાની ભૂમિકા જ અયેાગ્ય છે, અર્થાત્ તત્ત્વાકારનું પ્રથમ સૂત્ર મોક્ષમાર્ગનુ વિવાન ભિન્ન અપેક્ષાથી કરે છે. જ્યારે પૂ પૂ ગુરુદેવનું પ્રથમસૂત્ર ભિન્ન અપેક્ષાથી પ્રવૃત્ત છે. અહીં આટલીજ નોંધ કરવી પર્યાપ્ત માનીએ છીએ. અન્યત્ર સંસ્કૃતમાં જવાબ આપવામા આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org