________________
I प्रमाणप्रामाण्यनामकः
सप्तमकिरणः
ज्ञानस्य प्रामाण्यं प्रमेयाच्यभिचारित्वमेव । स्वातिरिक्त. ग्राह्यापेक्षया प्रमेयव्यभिचारित्वं ज्ञानस्याप्रामाण्यं, सर्वन्तु स्वापेक्षया प्रमाणमेव बाह्यार्थापेक्षया तु किश्चत्पमाणं किश्चिच्चाકમાણ II
અથ – જ્ઞાનનું પ્રમાણપણું (જ્ઞાનના પિતાનામાં રહેલ પ્રમાણપણું) એટલે પ્રમેય (પ્રમાયથાર્થ નિર્ણયના વિષયરૂપ પદાર્થ)ની સાથે આવ્યભિચારિણું (અવિસંવાદિતા-સંવાદિતા) જ સમજવું.
જ્ઞાનનું અપ્રમાણપણું એટલે સ્વસંવેદનભિન્નગ્રાહ્ય (બાહ્ય પદાર્થ)ની અપેક્ષાએ પ્રમેય (શેય)ની સાથે વ્યભિચારિણું (વિસંવાદિતા) જ સમજવું.
વળી સર્વજ્ઞાન (તમામ જાતિનું જ્ઞાન)ના સ્વસંવેદનનું કથંચિત્ પ્રમાણપણું હાઈ સ્વઅપેક્ષાએ, સર્વજ્ઞાન પ્રમાણુરૂપ જ છે અને બાહ્ય પદાર્થની અપેક્ષાએ જ કિંચિતજ્ઞાન (કેઈ જ્ઞાન) પ્રમાણરૂપ, હેય છે અને કિચિતજ્ઞાન (કેઈક જ્ઞાન) પ્રમાણુઆભાસરૂપ અપ્રમાણરૂપ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org