________________
૧૩
રામાણી, તરુવનામલાઇમામા: સનાતમામ પનિહ
આગમાભાસનું વર્ણન– અથ – અનાપ્ત પુરૂષે (અયથાર્થ વક્તાએ) કહેલ કે રચેલ વચનથી પેદા થયેલ જે અયથાર્થ શબ્દજ્ઞાન તે “આગમાભાસ” કહેવાય છે. અયથાર્થ વક્તાનું વચન-અયથાર્થ જ્ઞાનજનક વાકય પણ કારણમાં કાર્ય ઉપચારની અપેક્ષાએ “આગમાભાસ” કહેવાય છે.
આ પ્રમાણે આગમનું નિરૂપણ સમાપ્ત થાય છે. (૩૫૫૭૮)
ઈતિ આગમ નિરૂપણ નામક છઠું કિરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org