________________
૧૨૨
નિયમેાના ભગ થાય ! અર્થાત્ ક્ષેત્રનિયમના અભાવને પ્રસ`ગ થાય !
(૩૩+૫૭૬)
एवं वर्तमानकाळ एव घटस्य कालः तद्भिन्नातीतादिः परकाळः स्वकालवत्परकालेऽपि घटस्य सच्चे कालप्रतिनियमानुपपत्तिः प्रसज्येत । इति सप्तभङ्गी निरूपणम्
૫૨૪ના
કાલકૃત સ્વરૂપ-પરરૂપ વિભાગ—
.. અ— આ પ્રમાણે વર્તમાનકાલ એજ ઘટના સ્વકાલ તું છે, તેનાથી ભિન્ન-અતીત અનાગતકાલ પરકાલ છે. સ્વકાલમાં જેમ ઘડા છે તેમ પરકાલમાં પણ ઘડા છે એમ માનવામાં આવે તે ‘આ ચાલુ કાલમાં ઘા છે અતીત આદિ કાલમાં ઘડા નથી' એવા નિયત કાલના વ્યવહાર ન થાય ! અર્થાત્ ક્રાલના નિયમના અભાવના પ્રસંગ થાય !
(ભાવની અપેક્ષાએ ઘડાના પીતવર્ણ (પીળેારગ) સ્વભાવ છે. તેનાથી ભિન્ન શ્યામવણું (કાળેાર'ગ) પરભાવ છે જેમ સ્વભાવમાં ઘડા છે તેમ પરભાવમાં ઘડેા છે એમ માનવામાં આવે તા આ સ્વભાવમાં જ ઘડે છે. પરભાવમાં ઘડે નથી એવા ભાવના નિયમના અભાવને પ્રસ`ગ થાય ! એમ બીજા સ્થાનમાં સમજાવેલું અહી સમજવું)
આ પ્રમાણે સમભ’ગીનુંનિરૂપણ સમાપ્ત થાય છે. (૩૪+૫૭૭) अनाप्तपुरुषप्रणीतवचन सम्भूतमयथार्थशाब्दज्ञानमाग
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org