________________
૧૨૫
તથાચ સઘળા જ્ઞાનમાં સ્વરૂપમાં પ્રામાણ્ય અનાવૃત્ત જ છે બાહા અર્થમાં અનિયત ક્ષપશમ છે આમ સ્વભાવની ક૯૫નાથી કેઈ વિરોધ નહીં આવે. આથી જ્ઞાનમાત્ર, સ્વઅપેક્ષાએ, સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે.
(૧૫૭૯) प्रामाण्याप्रामाण्ये च स्वकारणवृत्तिगुणदोषापेक्षयोत्पत्ती परत एवं ॥२॥ ઉપતિ વિષયમાં પરત એવ પ્રામાણ્ય
અપ્રામાયનું વર્ણન– અર્થ – પિતાના જ્ઞાનનું જે કારણ–ચક્ષુ આદિ કારણ સમુદાય છે તેમાં રહેલ જે ગુણ છે તેની અપેક્ષાએ પ્રામાણ્ય અને જે દેષ છે તેની અપેક્ષાએ અપ્રામાણ્ય થાય છે એટલે પરની અપેક્ષાએ ઉત્પન્ન થતા હોવાથી ઉત્પત્તિવિષયમાં તે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય પરથી જ થાય છે એમ સમજવું. તેથી અર્થગત તથાભાવપ્રકાશવરૂપ પ્રામાયની, સવજ્ઞાનરૂપ કારણથી ભિન્નગુણની અપેક્ષા નહીં રાખનાર હાઈ સ્વથીજ ઉત્પત્તિ છે.
(૨૫૮૦) ज्ञप्तौ वनभ्यासदशापन्ने परतोऽभ्यासदशापन्ने च સ્વત પરિ રા.
અથ–(સ્વરૂપજ્ઞાનગતપ્રામાણ્યની) જ્ઞપ્તિ વિષયમાં તે અભ્યાસદશાવિશિષ્ટ જ્ઞાનમાં સ્વની અપેક્ષાએ, અનભ્યાસદશાસંપન્ન જ્ઞાનમાં પરની અપેક્ષાએ પ્રામાણ્ય અપ્રામાણ્ય (ને બેધ) થાય છે તથા ચ પ્રામાણ્ય અને અપ્રમાણ્ય (ને બેધ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org