SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ વાકયથી, સ્વદ્રવ્યાદિરૂપ સ્વરૂપની અપેક્ષાએ અસ્તિત્વવિશિષ્ટ ઘડા, યુગપ (એક પદથી) સ્વપર દ્રવ્યાદિ અપેક્ષાએ અવક્તવ્યત્વ વિશિષ્ટ છે એમ એપ થાય છે. તથાચ અભેદની પ્રધાનતાથી કે અભેદ ઉપચારથી સામાન્યતઃ અનંત ધર્માત્મક ઘડા, પ્રતિયોગિ અસમાનાધિકરણ ઘટવ સમાનાધિકરણ - અત્યતાભાવ અપ્રતિયેાગિ એવા સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ વિશિષ્ટ-યુગપત્ સ્વપર દ્રશ્યાદિની અપેક્ષાએ સત્ત્વઅસત્ત્વ વિષયક અવક્તવ્યત્વવાળા છે એમ બેધ જાણવા. (૨૭+૫૭૦) स्यान्नास्ति चावक्तव्यश्चेति षष्ठं वाक्यं परद्रव्याद्यपेक्षया नास्तित्वविशिष्टं युगपत्प्राधान्येन स्वपरद्रव्याद्यपेक्षयाऽवक्तव्यत्वविशिष्टं घटं प्रतिपादयति । तथा च तादृशो घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिपरद्रव्याद्यवच्छिन्नन।स्तित्व विशिष्टयुगपत्स्त्र परद्रव्याद्यवच्छिमनसच्चासच्च विषय कावक्तव्यत्वानिति बोधः ||२८|| Jain Education International અર્થ:— (૬) ‘સ્યાન્નાસ્તિ ચાવક્તશ્ચ' નાના ધર્મવાળા ઘડા નથી અને અવક્તવ્ય પણ છે' આવું છઠ્ઠું વાકય, પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વવાળા ઘડા, યુગપત્ પ્રધાનતાથી સ્વપર દ્રવ્યાદિની અપેક્ષાએ અવક્તવ્યત્વ વિશિષ્ટ છે એમ દર્શાવે છે. તથા ચ તેવા ઘડે, પ્રતિયેાગિ અસમાનાધિકરણઘટત્વસમાનાધિકરણ અત્યતાભાવઅપ્રતિયોગી એવા પર દ્રાદિની અપેક્ષાએ નાસ્તિવવિશિષ્ટ-યુગપત્ સ્વપર વ્યા - For Personal & Private Use Only · www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy