SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ દિની અપેક્ષાએ અસ્તિત્વ-નાસ્તિત્વ વિષયક અવક્તવ્યવવાળા છે એમ બંધ થાય છે. (૨૮૫૭૧) स्यादस्ति नास्ति चावक्तव्यश्च घट इति सप्तम वाक्यन्तु क्रमाप्तिस्वपरद्रव्यादीन सहाप्तिस्त्रपरद्रव्यादीनाश्रित्यास्तित्वनास्तित्वविशिष्टावक्तव्यत्ववद्घटमाह । तथा च तादृशो घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियो गिक्रमापितस्त्रपरद्रव्यायवछिन्नास्तित्वनास्तित्वोभयविशिष्टसहापितस्वपरद्रव्याद्यवच्छिन्नास्तित्वनास्तित्वोभयधर्मविषयकाव-. क्तव्यत्ववान् घट इति बोधः ॥२९॥ અર્થ – (૭) “યાદ અસ્તિ નાસ્તિ ચાવક્તવ્ય ઘટ” નાના ધર્મવાળે ઘડે છે અને નથી અને અવક્તવ્ય પણ છે.” આવું સાતમું વાકય તે, કમ અર્પિત સ્વ પર દ્રવ્યાદિની અપે. ક્ષાએ અસ્તિત્વ નાસ્તિત્વ વિશિષ્ટ ઘડે, સહ અર્પિત (યુગપત ) સ્વપર દ્રબાદિની અપેક્ષાએ અવક્તવ્યત્વવાળે છે એમ દર્શાવે છે. તથા ચ તે ઘડે, પ્રતિગિ અસમાનાધિકરણઘટતસમાના. ધિકરણ અત્યંતભાવઅપ્રતિયેગી એવા ક્રમઅર્પિતસ્વપદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વનાસ્તિત્વ ઉભયવિશિષ્ટ સહઅર્પિત સ્વપરદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વનાસ્તિત્વઉભયધર્મવિષયક અવક્તવ્યત્વવાળે છે એમ બોધ જાણે. अत्र सर्वत्र घटस्य स्वरूपमस्ति घट इति ज्ञानीयप्रकारताश्रयान्यू नानतिप्रसक्तं घटत्वमेव, ताशप्रकारत्वानाश्रयं विशेष्यावृत्ति च पटत्वादिकं पररूपं, न तु तद् भिन्नत्वमात्र, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy