________________
૧પ
અથ– (૨) “ઘટઃ સ્થાનાયેવ” નાના ધર્મવાળે ઘડો નથી જ” આવું બીજું વાકય, બીજા બધા ધર્મોના અનિષેધદ્વારા, નિષેધવિષયક બોધનું જનક થાય છે. અહીં પણ તે ઘડે, પ્રતિયેગીના અસમાનાધિકરણ, ઘટત્વના સમાનાધિકરણ, અભાવ અપ્રતિયોગી એવા પદ્રવ્યાદિરૂ૫ પરરૂપની અપેક્ષાએ નાસ્તિત્વવાળો છે એમ બધ સમજ. (૨૪+૫૬૭) .. स्यादस्ति नास्ति च घट इति तृतीयं वाक्यं ताशे घटे क्रमाप्तिस्वपररूपाधवच्छिन्नास्तित्वनास्तित्वावच्छिन्नत्वं बोधयति, तथा च तादृशो घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिक्रमाप्तिस्वपररूपाद्यवच्छिन्नास्तित्वनास्तित्वोभयधर्मवानिति बोधः ॥२५॥
અર્થ – (૩) “સ્યાદ્ અસ્તિ નાસ્તિ ચ ઘટ નાના ધર્મવાળ ઘડે છે અને નથી આવું ત્રીજું વાક્ય, તેવા ઘડામાં કમ અર્પિત સ્વરૂપની અને પરરૂપની અપેક્ષાએ અસ્તિત્વનાસ્તિત્વ વિશિષ્ટતાને બંધ કરે છે. તથા ચ-તે ઘડે, પ્રતિયેગી અસમાનાધિકરણ ઘટવ સમાનાધિકરણ–અત્યંતભાવ અપ્રતિગિ એવા ક્રમઅર્પિતસ્વરૂપ-પરરૂપની અપેક્ષાએ અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ઉભય ધર્મવાળે છે, એમ બધ જાણ.
(૨૫૬૮) स्यादवक्तव्य एव घट इति चतुर्थ वाक्यं युगपत्स्वपररूपादीनामपेक्षणे वस्तु न केनापि शब्देन वाच्यमिति बोधयति, तथा च तादृशो घटः सचादिरूपेण वक्तव्य एव
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org