________________
૩
વિરુદ્ધ નાના ગુણેાના અભેદના સાઁભવ નથી. કેમકે; ગુણદેશનુ પણ ગુણે ગુણે-ગુટ્ટી, અનેકપણું છે.
(૭) સ'સર્ગ'ની અપેક્ષાએ ભેદ-સ’સગની અપેક્ષાએ વિરુદ્ધ નાના ગુણાના અભેદના સભવ નથી કેમકે, સ’સર્ગીના ભેદથી સાંસના ભેદ છે.
(૮) શબ્દની અપેક્ષાએ ભેદ શબ્દની અપેક્ષાએ વિરુદ્ધ નાના ગુણાના અભેદના સંભવ નથી કેમકે, અ-વાચ્ય ભેદથી શબ્દના ભેદ છે.
પર્યાયાર્થિ નયની પ્રધાનતાથી અભેદ્ય વૃત્તિના અસંભવ હાઇ અભેદના આરેાપ કરી, અસ્તિત્વ ધર્માત્મક વસ્તુ એધજન વાકય પણુ, અસ્તિત્વ ધર્માભિન્ન અનેક સકલ ધર્માત્મક વસ્તુ એધજનક સમજવું, (૨૨+૫૬૫)
घटस्स्यादस्त्येवेति प्रथमं वाक्यमितरधर्मा प्रतिषेधमुखेन विधिविषयकबोधं जनयति अत्र स्याच्छन्दोऽभेदमा धान्येनाभेदोपचारेण वा सामान्यतोऽनन्तधर्मवन्तमाह, अस्तिशब्दो - ऽस्तित्व धर्मवन्तमाह एवकारोऽयोगव्यवच्छेदमाह, तथा चाभेदप्राधान्येनाभेदोपचारेण वा सामान्यतोऽनन्तधर्मात्मको घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रति
योगस्वद्रव्याद्यवच्छिन्नास्तित्ववानिति बोधः ||२३||
અ:— (૧) ઘટઃ સ્યાદ્ અત્યેવ' ‘નાનાધર્મવિશિષ્ટ ઘડે છે જ આવું પ્રથમ વાકય, બીજા ધર્માંના અનિષેધ દ્વારા
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org