________________
૧૧૨
રમાં પરસ્પર વિરુદ્ધ વિવિધગુણાના સંભવ હોઇ મુખ્યતયા આ ભેદનેસભવ નથી કેમકે મિના ભેદ છે અર્થાત્ પર્યાયભેદથી પર્યાયીના ભેદ, આવશ્યક છે.
(ર) સ્વરૂપની અપેક્ષાએ ભેદ=સ્વરૂપની અપેક્ષાએ વિરુદ્ધ નાના ગુણાના અભેદ્યને સ`ભવ નથી. તે તે ગુણાના સ્વસ્વરૂપના ભેદ હેાવાથી ગુણભેદથી ભેદની આવશ્યકતા હૈ।ઇ વસ્તુભેદથી પ્રત્યેકગુણમાં સ્વગુણત્વના ભેદ હાવાથી સ્વરૂપને ભેદ અહી સમજવા.
(૩) અની અપેક્ષાએ ભેદ=અથ (અધિકરણ)ની અપેક્ષાએ વિરુદ્ધ નાનાણાના અભેદના સંભવ નથી. કેમકે; પેાતાના (ગુણેાના) આધારના પણ ભેદ છે. અનેકગુણને આશ્રય, અનેક હાય છે.
(૪) સાંખ'ધની અપેક્ષાએ ભેદ=સ''ધની અપેક્ષાએ વિરુદ્ધ નાના ગુણાના અભેદના સભવ નથી. કેમકે, સ શ્રીના ભેદથી (આધાર આધેયના ભેદથી) સંબધના ભેદ છે. (ઘટ ભૂતલ સંચાગથી પટભૂતલસયેાગના ભેદ પ્રસિદ્ધ છે)
(૫) ઉપકારની અપેક્ષાએ ભેદ=ઉપકારની અપેક્ષાએ વિરુ હુ નાના ગુણાના અભેદના સંભવ નથી કેમકે, તે તે ગુણજન્ય જ્ઞાનાને ભેદ છે. વિષયભેદથી જ્ઞાનભેદની આવશ્યકતા હાઇ તે તે ગુણવિષયક જ્ઞાનાના ભેદ હાઈ ગુણાનુ એક ઉપકારકપણું નથી.
(૬) ગુણદેશની અપેક્ષ એ ભેદ-ગુણદેશની અપેક્ષાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org