SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ વસ્તુધર્મ છે. જેનાથી સર્વ પદાર્થોનું પરસ્પર સાંત્યે દૂર થાય છે. (૩) કમઅર્પિત ઉભયમ=કમ અર્પિત સત્વ અસત્વરૂપ ઉભયધર્મો જે ક્રમાર્પિત સદુ અસ૬ ઉભયત્વ ન માનવામાં આવે તે ક્રમથી સદ્દઅસત્ત્વવિક૯પશબ્દવ્યવહારને વિરોધ થાય ! () કથંચિત્ અવક્તવ્યત્વમ=એકી સાથે વિધિનિષેધરૂપે અવક્તવ્યસ્વરૂપ ધર્મ (સહઅર્પિત અવક્તવ્યસ્વરૂપ ધર્મ). (૫) કથંચિત્ સવ વિશિષ્ટ અવક્તવ્યત્વક્રમની અપેક્ષાએ સત્ત્વવિશિષ્ટ સહ (અક્રમ)ની અપેક્ષાએ અવક્તવ્યત્વ રૂપ ધર્મ, (૬) કથંચિત અસવ વિશિષ્ટ અવક્તવ્યત્વમ ક્રમની અપેક્ષાએ અસવિશિષ્ટ સહ (અક્રમ)ની અપેક્ષાએ અવક્તવ્યત્વ ધર્મ. (૭) કમર્પિત ઉભય વિશિષ્ટ અવક્તવ્યત્વક્રમની અપે. ક્ષાએ સત્ત્વ અસત્ત્વરૂપઉભયવિશિષ્ટ સહાર્ષિત અવક્તવ્યસ્વરૂપ ધર્મ, (૧૩+૫૫૬) तत्र प्रथमे भङ्गे सत्यस्य प्रधानतया भानं, द्वितियेऽ. सवस्य प्राधान्येन, तृतीये क्रमाप्तिसचासच्चयोश्चतुर्थेऽवक्तव्यस्वस्य, पञ्चमे सत्चविशिष्टावक्तव्यत्व, षष्ठेऽसत्वविशिष्टावक्तव्यत्वस्य,सप्तमे तु क्रमाप्तिसन्चासचविशिष्टावक्तव्यत्वस्य । असचादीनान्तु गुणभावेन प्रतीतिः ॥ १४ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy