________________
૧૦૫
પ્રધાન ગૌણ ભાવથી વિષયનિયમનું વર્ણન-અર્થ:—સપ્તભંગી વાકયમાં—
(૧) પ્રથમભ’ગમાં, સત્ત્વધર્મનું પ્રધાનતયા ભાન છે. બીજા ધર્માનું ગૌણુરૂપે ભાન છે.
(૨) ખીજા મંગમાં, અસત્ત્વધર્મનું પ્રધાનતયા ભાન છે. બીજા ધર્માંનું ગૌણુરૂપે ભાન છે,
(૩) ત્રીજા ભંગમાં, પ્રધાનતયા ક્રમાર્પિત સત્ત્વઅસત્ત્વરૂપ ઉભયધર્મનું ભાન છે. ખીજા ધર્મોનું ગૌણુરૂપે ભાન છે.
(૪) ચોથા ભંગમાં, પ્રધાનતયા અવક્તવ્યત્વરૂપ ધર્મનું ભાન છે, બીજા ધર્મનું ગૌણુરૂપે ભાન છે.
(૫) પાંચમા ભંગમાં, પ્રધાનતયા સત્ત્વવિશિષ્ટ અવક્તવ્યૂવરૂપ ધર્મનું ભાન છે, ખીજા ધર્માનું ગૌણુરૂપે ભાન છે.
(૬) છઠ્ઠા ભંગમાં, પ્રધાનતયા અસત્ત્વવિશિષ્ટ અવક્તવ્યવરૂપ ધર્મનું ભાન છે. બીજા ધર્મોનું ગૌણુરૂપે ભાન છે.
(૭) સાતમા ભંગમાં, ક્રમાષિત-સત્ત્વ-અસત્ત્વવિશિષ્ટ અવક્તવ્યત્વ ધર્મનું પ્રધાનતયા ભાન છે. બીજા ધર્મોનું ગૌણુરૂપે ભાન છે. (૧૪+૫૫૭) क्रमातिश्वासरूपो धर्मः कथञ्चित्सचाद्यपेक्षया भिन्नः प्रत्येक कारादिवर्णपेिक्षया घटपदवत् अवक्तव्यत्वश्च सहार्पितास्तित्व नास्तित्वयोस्सर्वथा वक्तुमशक्यत्वम् ॥ १५ ॥
અઃ— પ્રથમ અને દ્વિતીય ધર્મોની અપેક્ષાએ ત્રીજા અને ચાથા ધર્મના ભેનું સમન=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org