SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સંદિગ્ધસાધ્ય વ્યતિરેક–સંદિગ્ધસાધન વ્યતિરેક સંદિગ્ધઉભયવ્યતિરેકનું વર્ણનઅથ–() “કપિલ, અસાર્વજ્ઞ છે, અક્ષણિક (નિત્ય) એકાંતવાદી હોવાથી, જે અસર્વજ્ઞ નથી, તે નિત્ય એકાંતવાદી નથી જેમકે, બુદ્ધ. અહીં બુદ્ધરૂપ દષ્ટાંતમાં, અસાર્વજ્ઞત્વરૂપ સાધ્યના અભાવરૂપ સર્વજ્ઞપણને સંદેહ હોવાથી બુદ્ધરૂપ દષ્ટાંત, સંદિગ્ધસાધ્યવ્યતિરેકવાળું છે. (૫) ચૈત્ર, અગ્રાહ્ય વચનવાળે છે, રાગી હોવાથી, જે અગ્રાહ્યાવચનવાળો નથી તે રાગી નથી જેમકે; તથાગત (બુદ્ધ). અહીં તથાગતરૂપ દષ્ટાંતમાં રાત્વિરૂપ સાધનના અભાવરૂપ અરાગિણાને સંશય હેવાથી તથાગતરૂપ દષ્ટાંત, સંદિગ્ધ સાધન વ્યતિરેકવાળું છે. (૬) “ આ બુધ સર્વજ્ઞ નથી, રાગી હોવાથી. જે અસર્વજ્ઞ નથી તે રાગી નથી જેમકે બુદ્ધ. અહીં બુદ્ધરૂપ દષ્ટાંતમાં અસર્વજ્ઞતાભાવરૂપ સાધ્યાભાવને અને રાશિવાભાવરૂપ સાધનાભાવને સંશય હોવાથી, બુદ્ધરૂપ દષ્ટાંત, સંદિગ્ધસાધ્ય સાધન ઉભયવ્યતિરેકવાળું છે. (૨૮૫૩૯) चैत्रोऽयमरागी, वक्तृत्वाद्यन्नैवं तन्नैवं यथा पाषाणशफलमिति दृष्टांते साध्यसाधनोभयव्यतिरेकस्य सत्त्वेऽपि व्याप्त्या व्यतिरेकासिध्धेरव्यतिरेकः ॥ २९ ॥ અવ્યતિરેક વૈધર્યદષ્ટાંતાભાસનું વર્ણનઅર્થ-(૭) “આ ચૈત્ર, અરાગી છે, વક્તા હોવાથી, જે અરાગી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy