________________
(૨) “નિવિકલ્પક, પ્રત્યક્ષ છે પ્રમાણ હોવાથી” જે પ્રત્યક્ષ નથી તે પ્રમાણ નથી. જેમકે, અનુમાન. અહીં અનુમાન રૂપ દષ્ટાંતમાં પ્રમાણુરૂપ સાધનાભાવની અસિદ્ધિ (અપ્રતીતિ) હોવાથી અનુમાન દષ્ટાંત, અસિદ્ધસાધન વ્યતિરેકવાળું છે.
(૨૬+૩૭) घटो नित्यानित्यः सचात् यो न नित्यानित्यः न स सन् यथा पट इति दृष्टांतोऽसिद्धसाध्यसाधनोभयव्यतिरेकः || ૨૭ |
અસિહસાધ્ય સાધને ભયવ્યતિરેકનું દષ્ટાંત–
અર્થ:-(૩) “ઘટ, નિત્યાનિત્યરૂપ છે, સત્ હોવાથી” જે નિત્યાનિત્યરૂપ નથી તે સત્ નથી જેમકે, પટ. અહીં પટરૂપ દષ્ટાંતમાં નિત્યાનિત્યસ્વરૂપ સાધ્યને અને સત્વરૂપ સાધનને અભાવ, અસિદ્ધ (અપ્રતીત) હોવાથી પટરૂપ દષ્ટાંત, અસિદ્ધ સાધ્યસાધનઉભયના વ્યતિરેકવાળું છે. (૨૭૫૩૮)
कपिलोऽसर्वज्ञोऽक्षणिकैकांतवादित्वात् यन्नैवं तन्नवं, यथा बुद्ध इति दृष्टांतस्सर्वज्ञत्वस्य बुद्धे संदिग्धतया संदिग्धसाध्यव्यतिरेकः । चैत्रोऽग्राह्यवचनो रागित्वात् यन्नैवं तन्नैवं यथा तथागत इति दृष्टांतस्तथागतेऽरागित्वस्य संशयात्संदिग्धसाधनव्यतिरेकः । बुधोऽयं न सर्वज्ञो रागित्वादित्यत्र यस्सर्वज्ञस्स न रागो यथा बुद्ध इति दृष्टांते उभयस्य संदिग्धसाध्यसा. ઇનોમાધ્યતિરેક: { ૨૮ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org