________________
वैधर्म्य दृष्टांताभामोऽपि नवविधः, असिद्धसाध्यसाधनोभयव्यतिरेकसंदिग्धसाध्यसाधनोभयव्यतिरेकाप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेकभेदात् ॥ २५ ॥
વૈધમ્ય દષ્ટાંતાભાસને વિભાગઅર્થ – વૈધમ્ય દષ્ટાન્તાભાસ પણ, અસિદ્ધસાધ્યતિ. રેક, અસિદ્ધસાધન વ્યતિરેક, અસિદ્ધઉભયવ્યતિરેક, સંદિગ્ધ સાધ્યતિરેક, સદિધસાધન વ્યતિરેક, સંદિધઉભયવ્યતિરેક, અવ્યતિરેક, અપ્રદર્શિત વ્યતિરેક, વિપરીત તિરેકના ભેદથી નવ (૯) પ્રકાર છે.
(૨૧+૫૩૬) अनुमानं भ्रमः, प्रमाणत्वाद्यो भ्रमो न भवति स न भवति प्रमाणं यथा स्वप्नज्ञानमिति दृष्टांतः, स्वप्नज्ञाने भ्रमत्वनिवृत्यसिध्ध्या असिद्धसाध्यव्यतिरेकः । निर्विकल्पक प्रत्यक्ष प्रमाणत्वात् यन्न प्रत्यक्षे न तत्पमाणं यथानुमानमित्यत्रानुमानेऽप्रमाणत्वासिध्ध्याऽसिद्धसाधनव्यतिरेकः ॥२६॥ અસિદ્ધસાધ્ય વ્યતિરેક-અસિદ્ધસાધન વ્યતિરેકનું
વર્ણનઅર્થ:-(૧) “અનુમાન ભ્રમ છે, પ્રમાણ હોવાથી” જે ભ્રમ નથી તે પ્રમાણ નથી. જેમકે, સ્વજ્ઞાન. અહીં સ્વપ્નજ્ઞાનમાં ભ્રમત્વરૂપ સાધ્યને અભાવ-અસિદ્ધ-પ્રતીત હાઈ સ્વજ્ઞાનરૂપ દષ્ટાંત, અસિદ્ધ (અપ્રતીત) સાધ્યને વ્યતિરેક (અભાવ)વાળું કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org