________________
૩
નથી તે વક્તા નથી. જેમકે; પત્થરના ટુકડા. અહીં પાષાણુશકલરૂપ દેષ્ટાંતમાં સાધ્યાભાવ અને સાધનાભાવના સાહચર્યનું દન હોવા છતાં સાષ્યાભાવરૂપ રાગિત્ય અને સાધનાભાવરૂપ વકતૃત્વાભાવની વ્યાપ્તિની અપ્રસિદ્ધિ-અપ્રતીતિ હાવાથી પાષાણુશકલરૂપ દેષ્ટાંત અવ્યતિરેકરૂપ વૈધમ્ય દષ્ટાંતાભાસ કહે(૨૯+૫૪૦)
વાય છે.
अनित्यशब्दः कृतकत्वाद्गगनवदिति दृष्टान्तो व्यतिरेकस्यापदर्शनादपदर्शितव्यतिरेकः तत्रैव यदकृतकं तन्नित्यमित्युक्ते विपरीतव्यतिरेकः ॥ ३० ॥
અપ્રદશિતવ્યતિરેક અને વિપરીત વ્યતિરેકરૂપ દૃષ્ટાંતાભાસનું વર્ણન
વૈધ
6
(૮)
અ— ( ૮ ) · શબ્દ, અનિત્ય છે, કાય હોવાથી, જેમકે ગગન. અહીં ગગનરૂપ દૃષ્ટાંત, વ્યતિરેકવ્યાપ્તિનુ વચનથી અપ્રકાશન હાવાથી અપ્રદર્શિત વ્યતિરેકવાળું છે.
"
(૯) શબ્દ અનિત્ય છે, કાર્ય હાવાથી ' જે કૃતકત્વ ( કાત્વ )ના અભાવવાન છે તે અનિત્યાભાવ (નિત્યત્વ ) વાન છે જેમકે, ગગન.
વૈધ સ્થલમાં પડેલા સાધ્યાભાવ દર્શાવીને જ સાધના ભાવ દર્શાવવા જોઈ એ. પરંતુ અહી તેનાથી વિપરીતપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org