________________
श्री कलिकालकल्पतरु चिंतामणि पार्श्वनाथाय नमः
ષષ્ટઃ શિરનઃ आश्रवनिरूपणः
શુમાજીમમપ્રદ્દળહેતુ શ્રમક "?/
અથ—શુભ કે અશુભ કર્મના ગ્રહણનું કારણ ‘આશ્રવ’ કહેવાય છે. (૧+૧૫૫)
पौद्गलिकोऽयम् । आत्मप्रदेशेषु कर्मप्रापिका क्रिया द्रव्याश्रवः, कर्मोपार्जन निदानाध्यवसायो भावाश्रवः ||२||
અ—આ આશ્રવ, પૌદ્ગલિક છે. આત્માના પ્રદેશેામાં કમ્ પ્રાપ્તિમાં કારણભૂત ક્રિયા દ્રવ્યાશ્રવ ' કહેવાય છે. ‘ કર્મના ઉપાર્જનના કારણભૂત અય્યવસાય ભાવાઢવ કહેવાય છે. (૨+૧૫૬)
"
स्पर्श विषयकरागद्वेष जन्याश्रवः स्पर्शनेन्द्रियाश्रवः ॥३॥ અઃ—સ્પશવિષયક રાગ અને દ્વેષથી પેદા થનાર તે • સ્પર્શેન્દ્રિયાશ્રવ ' કહેવાય છે. (૩+૧૫૭) रसविषयकरागद्वेषजन्याश्रवः रसनेन्द्रियाश्रवः ॥४॥ અથઃ—( ૨ ) રસવિષયને અપેક્ષી રાગ અને દ્વેષથી થનાર આશ્રવ ‘રસનેન્દ્રિયાશ્રવ' કહેવાય છે. (૪+૧૫૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org